JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સુચિ\(-I\) સાથે સુચિ\(-II\) ને જોડો
| સુચિ\(-I\) ઓકસાઈડ | સુચિ\(-II\) બંધનો પ્રકાર |
| \(A\) \(N _2 O _4\) | \(I\). \(1 N = O\) બંધ |
| \(B\) \(NO _2\) | \(II\). \(1 N - O - N\) બંધ |
| \(C\) \(N _2 O _5\) | \(III\). \(1 N - N\) બંધ |
| \(D\) \(N _2 O\) | \(IV\). \(1 N = N / N \equiv N\) બંધ |
- A \(A-II, B-IV, C-III, D-I\)
- B \(A-II, B-I, C-III, D-IV\)
- C \(A-III, B-I, C-IV, D-II\)
- D \(A-III, B-I, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
\(N _2 O _4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy - આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.JEE Mains 2022 Medium - કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- નીચેની વચ્ચેનું સાચું વિધાન છેJEE Mains 2020 Medium
- એસિડ પ્રબળતા માટે ઘટતો સાચો ક્રમ શું થાય?JEE Mains 2019 Hard
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો \(m\) અને \(e\) એ હાઈડ્રોજન પરમાણુ માટે \(r\) ત્રિજ્યાની ક્ક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર હોય તો ફરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શુ થશે ?JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયું/કયા હેલાઇડ/હેલાઇડ્સ \(S _{ N } 1\) પ્રક્રિયા દર્શાવશે નહીં?JEE Mains 2024 Medium
- \(5 \mathrm{~kg}\) દળ ધરાવતો પદાર્થ \(3 \sqrt{2} \mathrm{~ms}^{-1}\) ની સમાન ઝડપ સાથે \(X-Y\) સમતલમાં \(y=x+4\) રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન _______ \(\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}\) થશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\left(1-x^{2}\right) \frac{d y}{d x}+\left(3 x^{2} y-y-4 x^{3}\right)=0, x>1\) નો ઉકેલ છે, જ્યાં \(y(2)=-2\). તો \(y(3)=\).............JEE Mains 2022 Hard
- જો \(x^{3} d y+x y d x=x^{2} d y+2 y d x ; y(2)=e\) અને \(x\) \(>1,\) હોય તો \(y (4)\) ની કિમત શોધો.JEE Mains 2020 Hard
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium