JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન \([A]\) બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ \([B]\) આપે છે.\([A]\) અને \([B]\) અનુક્રમે શોધો.
- A \(P _4 O _6\) અને \(H _3 PO _3\)
- B \(PCl _3\) અને \(H _3 PO _3\)
- C \(PCl _5\) અને \(H _3 PO _4\)
- D \(POCl _3\) અને \(H _3 PO _4\)
Answer & Solution
Correct Answer
(B) \(PCl _3\) અને \(H _3 PO _3\)
Step-by-step Solution
Detailed explanation
\(P _4+8 SOCl _2 \rightarrow 4 PCl _3+4 SO _2+2 S _2 Cl _2\) \(PCl _3+3 H _2 O \rightarrow H _3 PO _3+3 HCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી \(\mathrm{NaOH}\) માં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થો આપતા એમાઇન સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - નીચે આપેલ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. \(n = 3, l = 2, m = +1\)
B. \(n = 4, l = 0, m = 0\)
C. \(n = 6, l = 1, m = 0\)
D. \(n = 5, l = 1, m = +1\)
E. \(n = 2, l = 1, m = +1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.JEE Mains 2021 Medium
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 Hard
- હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ, \(10^{-15}\ m\) વ્યાસ ધરાવતા પરમાણુ કેન્દ્ર (નાભિક) ની અંદર મળી આવતા ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા _______ \(\times 10^9\ ms^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1 \times 10^{-31}\ kg\), પ્લાન્ક અચળાંક \((h) = 6.626 \times 10^{-34}\ Js\), \(\pi\) ની કિંમત \(= 3.14\)]JEE Mains 2024 Medium - A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ક્લોરિનની ગરમ અને સાદ્ર \(NaOH\) સાથેની પ્રક્રિયા સંયોજતી \((X)\) અને \((Y)\) ઉત્પન્ન કરે છે. સંયોજન \((X)\) એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો \((Y)\) માં \(CI\) અને \(O\) પરમાણુઓ વચ્ચેનો સરેરાશ બંધક્રમાંક જણાવો.JEE Mains 2020 Hard
- સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2013 Medium - બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium
- કોબાલ્ટ સાથે જળવાયુ પર પ્રક્રિયા કરવા તરીકે ઉદ્દીપકીય સ્વરૂપ....JEE Mains 2023 Easy
- ધારો કે \(\mathrm{M}\) નીચેનાં આવુતી વિતરણ નો મધ્યસ્થ દર્શાવે છે. તો \(20\) \(M\) = ...........
વર્ગ \(0-4\) \(4-8\) \(8-12\) \(12-16\) \(16-20\) આવ્રુતિ \(3\) \(9\) \(10\) \(8\) \(6\) JEE Mains 2024 Hard