JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.
- A \(166\)
- B \(165\)
- C \(167\)
- D \(186\)
Answer & Solution
Correct Answer
(B) \(165\)
Step-by-step Solution
Detailed explanation
\(K =\frac{0.693}{ t _{1 / 2}}=\frac{0.693}{70 \times 60}\) \(=\frac{6930}{7 \times 6} \times 10^{-6}\) \(=165 \times 10^{-6}\,s ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.JEE Mains 2024 Hard
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- \(298\, K\) અને \(1 \,atm\) દબાણ પર \(2.4\, g\) કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન \(298 \,K\) થી \(300 \,K\) વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર \(-x\, kJ\, mol ^{-1}\) છે. તો \(x\) નું મુલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા \(20.0\, kJ/K.\) ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)JEE Mains 2022 Hard
- સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ આપતા નથી ?JEE Mains 2015 Hard
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- બે પરવલય સમાન નાભિ \((4,3)\) ધરાવે છે અને તેમના નિયતા ક્રમશઃ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષ છે. જો આ પરવલયો બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે, તો \((A B)^2\) = __________JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
JEE Mains 2022 Medium - નીચે આપેલા ઈલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લો: \((A)\) \((a)\) \(n=3,1=1, m_{l}=1, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=1, m _{s}=+\frac{1}{2}\) \((B)\) \((a)\) \(n =3,1=2, m _{l}=-2, m _{s}=-\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=-1, m _{s}=-\frac{1}{2}\) \((C)\) \((a)\) \(n=4,1=2, m_{l}=2, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=2, m _{s}=+\frac{1}{2}\) સમશક્તિ કક્ષકોમાં હાજર ઈલેક્ટ્રોન યુગ્મો શોધો:JEE Mains 2022 Medium
- \(\tan ^{-1}( x +1)+\cot ^{-1}\left(\frac{1}{ x -1}\right)=\tan ^{-1}\left(\frac{8}{31}\right)\) થાય તેવી \(x\) શક્ય બધીજ કિમંતોનો સરવાળો કરો.JEE Mains 2021 Hard
- \(\left(2 x+\frac{1}{x^7}+3 x^2\right)^5\) ના વિસ્તરણમાં અચળ પદ \(............\) છે.JEE Mains 2023 Hard
- એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
JEE Mains 2026 Easy