JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(0.35 \mathrm{M}\) નું \(250 \mathrm{~mL}\) જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)\) નું જરૂરી દળ _______ \(\mathrm{g}\) છે. \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.\) નું દળ \(82.02 \mathrm{~g}\) \(\mathrm{mol}^{-1}\) છે.)
- A \(6\)
- B \(7\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
મોલ = મોલારિટી \(\times\) કદ (લિટર માં) \(=0.35 \times 0.25\) દળ = મોલ \(\times\) આણ્વીય દળ \(=0.35 \times 0.25 \times 82.02=7.18 \mathrm{~g}\) જવાબ. 7
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 Easy - વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- પ્રક્રિયા \(3A+2B \to C + D\) માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.JEE Mains 2014 Hard
- નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 Easy - \(NO, N_2O, NO_2\) અને \(N_2O_3\) માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(n \in N\) માટે \(S _{ n }=\left\{ z \in C :| z -3+2 i |=\frac{ n }{4}\right\}\) અને \(T _{ n }=\left\{ z \in C :| z -2+3 i |=\frac{1}{ n }\right\}\) હોય તો ગણ\(\left\{ n \in N : S _{ a } \cap T _{ n }=\phi\right\}\) ની સભ્ય સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું એક બીજ હોય અને \(\sum_{\mathrm{k}=1}^{\mathrm{n}}\left(\alpha^{\mathrm{k}}+\frac{1}{\alpha^{\mathrm{k}}}\right)^2=20\) હોય, તો n = __________JEE Mains 2025 Medium
- એક સ્તંભએ ત્રિકોણીય બાગ \(ABC\) ની અંદર શિરોલંબ દિશામાં રાખેલ છે. જો સ્તંભની ટોચનો દરેક ખૂણાથી ઉસ્ત્ધેધકોણ \(\frac{\pi}{3}\) અને \(\Delta ABC\) ની પરિત્રિજ્યા \(2\) હોયતો સ્તંભની ઊંચાઈ મેળવો.JEE Mains 2021 Medium
- અંદરની દિવાલ ખરબચડી હોય તેવી \(15\,cm\) ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી \(1\;kg\) ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ \(22\,m / s\) છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........\(J\).(જો \(g=10\,m / s ^2\))
JEE Mains 2023 Hard - રેખાઓ \(\vec{r}_{1}=\alpha \hat{i}+2 \hat{j}+2 \hat{k}+\lambda(\hat{i}-2 \hat{j}+2 \hat{k}), \lambda \in R, \alpha>0\) અને \(\vec{r}_{2}=-4 \hat{i}-\hat{k}+\mu(3 \hat{i}-2 \hat{j}-2 \hat{k}), \mu \in R\) વચ્ચે નું ન્યૂનતમ અંતર \(9,\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?JEE Mains 2014 Medium