JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જ્યારે તાપમાન \(40^{\circ} C\) થી \(30^{\circ} C\)માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં \(3.555\) ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............\(kJ\, mol ^{-1}\) છે [લો; \(R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}\) In \(3.555=1.268\)]
- A \(85\)
- B \(94\)
- C \(110\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(D) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(\ell n \left(\frac{ K _{ T _{2}}}{ K _{ T _{1}}}\right)=\frac{ E _{ a }}{ R }\left[\frac{1}{ T _{1}}-\frac{1}{ T _{2}}\right]\) \(T _{1}=303 K ; T _{2}=313 K\) \(\frac{ K _{ T _{2}}}{ K _{ T _{1}}}=3.555\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નેસ્લર પ્રક્રિયક્ર માટે નું સૂત્ર શોધો.JEE Mains 2023 Hard
- નીચેના ચાર સંયોજનો સાથેનું મિશ્રણ \(1 \,M\, HCl\) સાથે કાઢવામાં આવશે . તો કયું સંયોજન જે જલીય સ્તર પર જાય છે?
JEE Mains 2017 Hard - મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.\) તટસ્થ અથવા એસિડીક માધ્યમમાં નીપજ \('A'\) વિષમીકરણ પામીને પાણી સાથે નીપજ ' \(B\) ' અને ' \(C\) ' આપે છે. \(B\) અને \(C\) ના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલ : \(Mn\) નો પરમાણુ ક્રમાંક \(25\) છે)JEE Mains 2024 Medium
- \(\mathop {\lim }\limits_{x \to {1^ - }} \frac{{\sqrt \pi - \sqrt {2\,{{\sin }^{ - 1}}x} }}{{\sqrt {1 - x} }}\) =JEE Mains 2019 Hard
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard
- \(7\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે જો પ્રથમ પાંચ અવલોકનો \(2, 4, 10,12,14\) હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાયJEE Mains 2020 Hard
- \(\theta \in(0,4 \pi)\) ની કેટલી કિમંતો માટે સમીકરણ સંહતિ \(3(\sin 3 \theta) x-y+z=2\), \(3(\cos 2 \theta) x+4 y+3 z=3\), \(6 x+7 y+7 z=9\) ને એકપણ ઉકેલ ન હોય.JEE Mains 2022 Hard