ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

સંતુલન અવસ્થામાં, નીચે આપેલ પ્રક્રિયામાં હિલિયમ વાયુને ઉમેરતા તેની અસર શું થશે ?  \(PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )\)

  1. A સંતુલન પુરોગામી દિશામાં ખસરો અને \(Cl_2\) અને \(PCl_3\),વાયુઓ વધુ ઉત્પન્ન કરશે.
  2. B \(PCl_5\) ના વિયોજનનાં દમનને કારણે સંતુલન પ્રતિવર્તી જશે.
  3. C હિલિયમ એ \(PCl_5\) ને અક્રિય બનાવો અને પ્રક્રિયા બંધ થઈ જરો.
  4. D ઉમેરેલ હિલિયમ સંતુલનને અસર કરશે નહીં.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઉમેરેલ હિલિયમ સંતુલનને અસર કરશે નહીં.

Step-by-step Solution

Detailed explanation

ઉમેરેલ હિલિયમ સંતુલનને અસર કરશે નહીં.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app