JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?
- A 0.5217
- B 0.480
- C 0.663
- D 0.340
Answer & Solution
Correct Answer
(A) 0.5217
Step-by-step Solution
Detailed explanation
\(\frac{Y_{A}}{Y_{B}}=\frac{P_{A}^{0}}{P_{B}^{0}}.\frac{X_{A}}{X_{B}}\) \(\frac{0.8}{0.2}=\frac{55}{15}\times\frac{X_{A}}{X_{B}}\) \(\frac{X_{A}}{X_{B}}=\frac{60}{55}=\frac{12}{11}\) \(X_{A}=\frac{12}{23}=0.5217\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
JEE Mains 2018 Hard - નીચેના સંયોજનો માટે \(pK _{ b }\)ના મૂલ્યોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે \(30.4\,kJ\) ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર \(1\,atm\) પર \(28.4\,J\,K ^{-1} mol ^{-1}\) છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ \(.....\,K\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(27\,^oC\) પર \(100\, mL\) પાણીમાં \(0.6\, g\) યુરીયા (મોલર દળ \(= 60\, g\, mol^{-1}\)) અને \(1.8\, g\) ગ્લુકોઝ (મોલર દળ \(= 180\, g\, mol^{-1}\)) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. \(\mathrm{atm}\) જણાવો. \((R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- \(298\, K\) અને \(1 \,atm\) દબાણ પર \(2.4\, g\) કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન \(298 \,K\) થી \(300 \,K\) વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર \(-x\, kJ\, mol ^{-1}\) છે. તો \(x\) નું મુલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા \(20.0\, kJ/K.\) ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\overrightarrow{ c }\) એ સદિશો \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }+\hat{ k }\) ને લંબ સદિશ છે. જો \(\overrightarrow{ c } \cdot(\hat{ i }+\hat{ j }+3 \hat{ k })=8\) હોય, તો \(\overrightarrow{ c } \cdot(\overrightarrow{ a } \times \overrightarrow{ b })\)નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Medium
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ \(7\) કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?JEE Mains 2022 Medium
- \(\left| {x - y} \right| \leq 2\) અને \(\left| {x + y} \right| \leq 2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળએ . . .JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard - કયો પરમાણુ કે જેમાં સંકરણ \(MOs\) કેન્દ્રિય અણુની માત્ર એક \(d-\) કક્ષા ધરાવે છે?JEE Mains 2020 Hard