ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

\(CH _{4}, NH _{4}+\) અને \(BH _{4}^{-}\)ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.

  1. A તેઓ સમઈલેક્ટ્રોનિય અને ફક્ત બે સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.
  2. B તેઓ સમઈલેકટ્રોનિય અને બધા સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.
  3. C ફક્ત બેમાં સમ ઈલેકટ્રોનિય બંધારણ અને બધા સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.
  4. D ફક્ત બે સમઈલેકટ્રોનિય અને ફક્ત બેમાં સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) તેઓ સમઈલેકટ્રોનિય અને બધા સમચતુષ્ફલકીય બંધારણો ધરાવે છે.

Step-by-step Solution

Detailed explanation

All are tetrahedral and each have \(10\) electrons.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app