JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સફેદ ઈંડાને ઉકાળવાથી સ્કંદન પછી પ્રોટીનનું ક્યું બંધારણ અખંડ રહે છે?
- A પ્રાથમિક
- B તૃતિયક
- C દ્રીતીયક
- D ચતુર્થક
Answer & Solution
Correct Answer
(A) પ્રાથમિક
Step-by-step Solution
Detailed explanation
Boiling an egg causes denaturation of its protein resulting in loss of its quarternary, tertiary and secondary structures.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા કરતા ઘટકોના આધારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ. ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે. તો નીચેના પૈકી ક્યા કિસ્સામાં \(H_2O_2\) એ એસિડિક માધ્યમમાં રિડક્શનકર્તા તરીકે વર્તે છે?JEE Mains 2014 Hard
- ગ્લુકોઝ વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંયોજનો પૈકી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયો છે?JEE Mains 2019 Hard
- માલ્ટોઝના બંધારણમાં કયા ક્રિયાશીલ સમૂહ હાજર છે?JEE Mains 2020 Hard
- લેડ સંગ્રાહક બેટરી \(H _2 SO _4\) નું દ્રાવણ વજન થી \(38\%\) ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ \(2.67\) છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો \(............\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{a}=2 \hat{ i }-\hat{ j }-\hat{ k }, \vec{b}=\hat{ i }+3 \hat{ j }-\hat{ k }\) અને \(\vec{c}=2 \hat{ i }+\hat{ j }+3 \hat{ k }\). ધારોકે \(\vec{v}\) એ સદિશો \(\vec{a}\) અને \(\vec{b }\) ના સમતલમાંનો એવો સદિશ છે, કે જેથી સદિશ \(\vec{c}\) પરના તેના પ્રક્ષેપની લંબાઈ \(\frac{1}{\sqrt{14}}\) છે. તો \(|\vec{v}|\) = ___ .JEE Mains 2026 Easy
- જો \(\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},\) હોય તો \(|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.
JEE Mains 2024 Hard - સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(x \in\left(0, \frac{\pi}{2}\right)\) માટે, જો સમીકરણ \(\left(\log _{\cos x} \cot x\right)+4\left(\log _{\sin x} \tan x\right)=1\) નો ઉકેલ \(\sin ^{-1}\left(\frac{\alpha+\sqrt{\beta}}{2}\right)\) હોય,જ્યાં \(\alpha,\beta\) પુર્ણાકો છે,તો \(\alpha+\beta=.........\).JEE Mains 2023 Hard