JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) દ્રિધ્રુવ ચાકમાત્ર એ સદિશ રાશિ છે અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે જેમાં પૂંછડીના ઋણ કેન્દ્ર અન શીર્ષ ને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. વિધાન \(II :\) દ્વિધ્રુવ ચાકમાત્રાના ક્રોસ કરેલ તીર અણુઓ માં ના વીજભાર સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- D વિધાન \(I\) સાચું છે. પણ વિધાન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) સાચું છે. પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
Statement \(II\) : The corssed arrow symbolises the direction of the shift of electron density in the molecule.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દહન પછી \(22 \mathrm{~g} \mathrm{CO}_{2(\mathrm{g})}\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા \(\mathrm{x} \times 10^{-2}\) મોલ છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 Medium - પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : \(p-\)નાઈટ્રોફિનોલ એ \(m\) અને \(o-\)નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન (\(II\)) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :JEE Mains 2024 Hard - \(NaOH\) નાં દ્રાવણ વિરૂદ્ધ \(1.25\, M\) ઓકઝેલિક એસિડ દ્રાવણના અનુમાપનને ધ્યાનમાં લો. અંતિમ બિંદુ પર નીચે મુજબ બ્યુરેટ અવલોકનો મળ્યાં. \((i)\) \(4.5\, mL\) \(\quad (ii)\) \(4.5\, mL\) \(\quad (iii)\) \(4.4\, mL\) \((iv)\) \(4.4\, mL\) \(\quad (v)\) \(4.4\, mL\) જે ઓકઝેલિક એસિડનું કદ \(10.0\, mL\) લેવામાં આવ્યું હોય તો \(NaOH\) દ્રાવણની મોલારિટી \(....\,M\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)JEE Mains 2021 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \((2,0)\) માંથી પસાર થતા એક વર્તુળનું કેન્દ્ર \((\mathrm{h}, \mathrm{k})\) બિંદુ આગળ છે. ધારો કે \(\left(x_{\mathrm{c}}, y_{\mathrm{c}}\right)\) એ, રેખાઓ \(3 x+5 y=1\) અને \((2+\mathrm{c}) x+5 \mathrm{c}^2 y=1\) નું છેદબિંદૂ છે. જો \(\mathrm{h}=\lim _{\mathrm{c} \rightarrow 1} x_{\mathrm{c}}\) અને \(\mathrm{k}=\lim _{\mathrm{c} \rightarrow 1} y_{\mathrm{c}}\) હોય તો આ વર્તુળનું સમીકરણ ............... છે.JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 Easy
- \({ }^{235} U \rightarrow{ }^{140} \mathrm{Ce}+{ }^{94} \mathrm{Zr}+n\) ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટ વિખંડન ઊર્જા \(Q\) _______ \(\mathrm{MeV}\) હશે. પરમાણ્વીય દળોઃ \({ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U\) અને \(C^2=931 \mathrm{MeV} / u\) આપેલ છે.JEE Mains 2024 Hard
- એક માણસ એક શિરોલંબ સ્તંભ તરફ સમાન એક સુરેખ માર્ગ પર ચાલે છે. માર્ગ પરના ચોકકસ બિંદુ \(A\) થી સ્તંભની ટોચનો ઉત્સેધકોણ \(30^o \) છે એમ તે નોંધે છે. \(A\) થી એજ દિશામાં \(10\) મિનીટ સુધી આગળ ચાલીને બિંદુ \(B \) થી સ્તંભની ટોચનો ઉત્સેધકોણ \(60^o \) છે એમ તે નોંધેં છે. તો બિંદુ \(B\) થી સ્તંભ સુધી પહોંચવા માટે તેણે લીધેલ સમય કેટલો છે?JEE Mains 2016 Hard
- \({\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium