JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.
- A સુક્રોઝ
- B લેકટોઝ
- C ગ્લુકોઝ
- D માલ્ટોઝ
Answer & Solution
Correct Answer
(A) સુક્રોઝ
Step-by-step Solution
Detailed explanation
સુક્રોઝમાં હેમિઆસેટલ જૂથ નથી. આથી તે ફેહલિંગ સોલ્યુશન સાથે ટેસ્ટ આપતું નથી. જ્યારે અન્ય તમામ ફેહલિંગ સોલ્યુટ સાથે હકારાત્મક પરીક્ષણ આપે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ? \(A.\) \(Sm ^{2+}\) \(B.\) \(Ce ^{2+}\) \(C.\) \(Ce ^{4+}\) \(D.\) \(Tb ^{4+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )JEE Mains 2019 Hard
- નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium - મિથાઈલ ફિનાઈલ ઈથરની બનાવટ માટે સુસંગત પ્રક્રિયા પરિસ્થિતી શોધો.JEE Mains 2023 Easy
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 Hard
- \(p , q \in R\) માટે, વાસ્તવિક વિધેય \(f(x)=(x- p )^{2}- q , x \in R\) અને \(q >0\) ધ્યાનેન લો. ધારોકે \(a _{1}, a _{2}, a _{3}\) અને \(a _{4}\) એ સમાંતર શ્રેણીમાં છે તથા તેનો મધ્યક \(p\) અને સામાન્ય તફાવત ધન છે. જો પ્રત્યેક \(i=1,2,3,4\) માટે \(\left|f\left( a _{i}\right)\right|=500\), તો \(f(x)=0\) નાં બીજો વચ્ચેનો નિરપેક્ષ તફાવત ............ છે.JEE Mains 2022 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) (સંયોજન / જાતિ) સૂચિ \(II\) (આકાર / ભૂમિતિ) \((A)\) \(\mathrm{SF}_4\) \((I)\) ચતુષ્ફલકીય \((B)\) \(\mathrm{BrF}_3\) \((II)\) પિરામિડલ \((C)\) \(\mathrm{BrO}_3^{-}\) \((III)\) સી-સો (See saw) \((D)\) \(\mathrm{NH}_4^{+}\) \((IV)\) વાંકો \(T\)-આકાર JEE Mains 2024 Medium - ઇલેક્ટ્રિક કીટલીમાં પાણી ચાલુ કર્યા પછી \(20\) મિનિટમાં ઉકળે છે. તે જ મુખ્ય સપ્લાયનો ઉપયોગ કરીને, જો પાણીને \(15\) મિનિટમાં ઉકાળવું હોય તો હીટિંગ એલિમેન્ટની લંબાઈ તેની પ્રારંભિક લંબાઈના _______ થી _______ ગણી હોવી જોઈએ.JEE Mains 2024 Hard