JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(1000\, {~kg}\) solvent has \(3.3\) \(moles\) of \({KCl}\) \(1000\, {~kg} \text { solvent } \longrightarrow 3.3 \times 74.5\, {gm} {KCl}\) \(\quad\quad\quad\quad\quad\quad\quad \longrightarrow 245.85\) Weight of solution \(=1245.85\, {gm}\) Volume of solution…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન પ્રથમક્રમ વિઘટન હેઠળ થાય છે. તેની પ્રારંભિક સાંદ્વતાથી \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) અને \(\left(\frac{1}{10}\right)^{\text {th }}\) વિઘટન થવા માટે લાગતો સમય અનુક્રમે \(t _{1 / 8}\) અને \(t _{1 / 10}\) છે
\(\frac{ t _{1 / 8}}{ t _{1 / 10}} \times 10\) નું મૂલ્ય શું છે ?
(log 2= 0.3)JEE Mains 2026 Medium - સૂર્યપ્રકાશની હાજરીમાં \(2\)-મિથાઈલબ્યુટેનના મોનોક્લોરિનેશન દ્વારા બનતી સમઘટકીય નીપજોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - વર્ગ \(12\)ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની \(pH\,8.26\) હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો \(......\,g\) જથ્થો , \(0.2\, M\) એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે. (આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.74,NH _3\) નું મોલર દળ \(=17\, g\, mol ^{-1},NH _4 Cl\)નું મોલર દળ \(= 53.5\, g\, mol ^{-1}\)JEE Mains 2022 Medium
- જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \((\Delta _{eg}H) -141\,kJ/mol^{-1}\) હોય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી.......... છે .JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં વહેતો પ્રવાહ \(..............A\) થશે..
JEE Mains 2022 Medium - ગણ \(\left\{A=\left(\begin{array}{ll}a & b \\ 0 & d\end{array}\right): a, b, d \in\{-1,0,1\}\right.\) અને \(\left.(I-A)^{3}=I-A^{3}\right\}\) ની સભ્ય સંખ્યા મેળવો. કે જ્યાં \(I\) એ \(2 \times 2\) એકમ શ્રેણિક છે.JEE Mains 2021 Hard
- આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
JEE Mains 2014 Hard - અંકો \(0, 1, 2, 3, 4,\) નો ઉપયોગ કરી \(2,000\) અને \(5,000\) વચ્ચેની કેટલી સંખ્યા બને કે જે \(3\) નો ગુણક હોય ? (પુનરાવર્તન સિવાય.)JEE Mains 2018 Hard
- જો \('R'\) એ \('a'\) ની ન્યૂનતમ કિમંત છે કે જેથી વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{2}+\mathrm{ax}+1\) એ \([1,2]\) પર વધતું વિધેય થાય અને \('S'\) એ \('a'\) ની મહતમ કિમંત છે કે જેથી વિધેય \(f(x)=x^{2}+a x+1\) એ \([1,2]\) અંતરાલ પર ઘટતું વિધેય થાય છે તો \(|\mathrm{R}-\mathrm{S}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અહી વક્ર \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\cos \left(\frac{1}{2} \cos ^{-1}\left(e^{-x}\right)\right) d x=\sqrt{e^{2 x}-1} \,d y\) નો ઉકેલ દર્શાવે છે . જો તે \(y\)-અક્ષને \(y=-1\) આગળઅને \(x\)-અક્ષને બિંદુ \((\alpha, 0)\) છેદે છે તો \(\mathrm{e}^{\alpha}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard