JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) (બાયો પોલિમર) | સૂચિ \(II\) (મોનોમર) |
| \(A\). સ્ટાર્ચ | \(I\). ન્યુકિલયોટાઈડ |
| \(B\). સેલ્યુલોઝ | \(II\). \(\alpha\)-ગ્લુકોઝ |
| \(C\). ન્યુક્લિક એસિડ | \(III\). \(\beta\)-ગ્લુકોઝ |
| \(D\). પ્રોટીન | \(IV\). \(\alpha\)-એમીનો એસિડ |
- A \(A-II\), \(B-I\), \(C-III\), \(D-IV\)
- B \(A-IV\), \(B-II\), \(C-I\), \(D-III\)
- C \(A-I\), \(B-III\), \(C-IV\), \(D-II\)
- D \(A-II\), \(B-III\), \(C-I\), \(D-IV\)
Answer & Solution
Correct Answer
(D) \(A-II\), \(B-III\), \(C-I\), \(D-IV\)
Step-by-step Solution
Detailed explanation
\(A-II\), \(B-III\), \(C-I\), \(D-IV\) હકીકત આધારિત.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1M\) બેન્ઝોઈક એસિડ (\(pKa\) = \(4.20\)) અને \(1M\) સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની pH \(4.5\) છે. આ બફર દ્રાવણના \(300\) \(mL\) માં બેન્ઝોઈક એસિડ દ્રાવણનું કદ _______ \(\mathrm{mL}\) છે. (આપેલ : \(\log 2=0.3\) )JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(-I :\) \(2\)-મિથાઇલબ્યુટેન એ \(KMnO _{4}\) સાથે ઓક્સિડેસન પર -\(2 -\)મિથાઇલ \(-2-\) ઓલ આપે છે વિધાન \(-II :\)\(KMnO _{4}\) સાથે સંબંધિત આલકેન્સને સરળતાથી ઓક્સિડાઇઝ્ડ કરી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2021 Medium
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- મુખ્ય ક્વોન્ટમ આંક \(5\) સાથે સંકળાયેલ કક્ષકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2016 Easy
- નીચે આપેલા ટ્રાઇપેપ્ટાઇડ માં રહેલા એમિનો એસિડ નો સાચો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - \(\left[ XeF _{5}\right]^{-}\) અને \(XeO _{3} F _{2}\) નો આકાર/બંધારણ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (અણુ/આયન) સૂચિ-II બંધકારક યુગ્મ : અબંધકારક યુગ્મ (મધ્યસ્થ પરમાણુ પર) (A) ICl2- (I) 4 : 2 (B) H2O (II) 4 : 1 (C) SO2 (III) 2 : 3 (D) XeF4 (IV) 2 : 2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(E_0\, = 100\, N/C\) છે. \(Y-Z\) સમતલને સમાંતર રહેલી \(0.02\, m\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- \((\overrightarrow{{A}})\) અને \((\overrightarrow{{A}}-\overrightarrow{{B}})\) સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય?
JEE Mains 2021 Hard - \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))JEE Mains 2020 Medium
- \(\vec a = 2\hat i + \hat j - 2\hat k,\vec b = \hat i + \hat j\) આપલે છે. જો સદીશ \(\vec c\) આપેલ છે કે જેથી \(\vec a.\vec c = \left| {\vec c} \right|,\left| {\vec c - \vec a} \right| = 2\sqrt 2 \) અને \(\vec a \times \vec b\) અને \(\vec c\) વચ્ચેનો ખૂણો \(30^o\) હોય તો \(\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right|\) મેળવો.JEE Mains 2013 Hard
- XPQY એ R કુલ અવરોધ ધરાવતો એક ઊભો, લીસો અને લાંબો લૂપ છે, જ્યાં PX એ QY ને સમાંતર છે અને તેમની વચ્ચેનું અંતર \(l\) છે. સમગ્ર અવકાશમાં લૂપના સમતલને લંબ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B અસ્તિત્વ ધરાવે છે. L લંબાઈ (L > \(l\)) અને m દળ ધરાવતો CD સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુરુત્વાકર્ષણ હેઠળ સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે. સળિયા દ્વારા પ્રાપ્ત થતી અંતિમ ઝડપ __________ m/s છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)
JEE Mains 2026 Easy