enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છે
- A \(2^o > 1^o >CH_3OH >3^o\)
- B \(3^o > 2^o > 1^o > CH_3OH\)
- C \(2^o> 3^o > 1^o > CH_3OH\)
- D \(CH_3OH > 1^o >2^o > 3^o\)
Answer & Solution
Correct Answer
(B) \(3^o > 2^o > 1^o > CH_3OH\)
Step-by-step Solution
Detailed explanation
The order of dehydration among three type of alcohols is \(3^o > 2^o > 1^o > CH_3OH\). This behaviour is related to the relative stabilities of carbocations \((3^o > 2^o > 1^o)\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2\) પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. \(\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)\) \(\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}\) \(\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}\) જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક \(K_{e q}=10^x\) તરીકે આપેલ હોય તો, \(x\) નું મૂલ્ય = _______. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Hard
- જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?JEE Mains 2020 Medium
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના પ્રત્યેક 2 મોલ 500 g પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ _______ છે.
(આપેલ છે : પાણીનો ઇબુલિયોસ્કોપિક અચળાંક \(\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)\))JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(2 x-y+3=0,6 x+3 y+1=0\) અને \(\alpha x+2 y-2=0\) ત્રિકોણ ન બનાવે તેવી \(\alpha\) ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો \(p\) હોય, તો \(p\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક ........... છે.JEE Mains 2024 Medium
- ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?JEE Mains 2013 Medium
- બિંદુ \((-1,2,-2)\) નું સમતલ \(2 \mathrm{x}+3 \mathrm{y}+2 \mathrm{z}=0\) અને \(x-2 y+z=0\) ની છેદરેખાથી અંતર મેળવો.JEE Mains 2021 Medium
- નીચે આપેલા પદાર્થોને એક ઢાળ પર નીચેથી ઉપર તરફ (સરક્યાં વગર) ભ્રમણ કરવવામાં આવે છે \((i)\) \(R\) ત્રિજ્યાની રિંગ \((ii)\) \(\frac {R}{2}\) ત્રિજ્યાનો ઘન નળાકાર અને \((iii)\) \(\frac {R}{4}\) ત્રિજ્યાનો ઘન ગોળો જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે]JEE Mains 2022 Hard
- એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Medium