JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ

ઉપરની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. અંતિમ નીપજ (P) માં બ્રોમિન પરમાણુ(ઓ) ની સંખ્યા કેટલી હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) 5
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

મુખ્ય નીપજમાં Br પરમાણુની સંખ્યા \(( P )=5\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 અઘરું
- નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.
JEE Mains 2023 અઘરું - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(CH _{4( g )}\) ના \(16\,g\) \(I\) વજન \(28\,g\) \(B\) \(H _{2( g )}\) ના \(1\,g\) \(II\) \(60.2 \times 10^{23}\) ઇલેક્ટ્રોન્સ \(C\) \(N _{2( g )}\) ના \(1\,mole\) \(III\) વજન \(32\,g\) \(D\) \(SO _{2( g )}\) ના \(0.5\,mol\) \(IV\) \(STP\) પર \(11.4\,L\) કદ રોકે છે. JEE Mains 2023 અઘરું - \(20\, mL \,0.1\, M\, NH _4 OH\) ને \(40\, mL \,0.05 \,M\, HCl\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. તો આ મિશ્રણની \(.....\,pH\) છે. (આપેલ : \(K _{ b }\left( NH _4 OH \right)=1 \times 10^{-5}, \log 2=0.30, \log 3=0.48, \log 5=0.69, \log 7=0.84, \log 11=\) \(1.04)\)JEE Mains 2022 મધ્યમ
- નીચે આપેલા ત્રણ એરોમેટિક અણુઓ (P, Q અને R) ની રચનાઓનો વિચાર કરો :

શ્રેષ્ઠ પરંતુ સહેજ એસિડિક માધ્યમમાં \(Ph-N\equiv NCl^{(-)}_{(+)}\) સાથે આ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા માટેનો **સાચો** ક્રમ છે :JEE Mains 2026 અઘરું - \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(AC\) વૈકલ્પિક emf \(\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ \(2 \mu \mathrm{F}\) ના કેપેસિટરને લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય _______ \(\mathrm{mA}\) છે.JEE Mains 2024 અઘરું
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 અઘરું
- એક કણ \(t =0\) સમયે બિંદુ \(\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m\) થી પ્રારંભિક \(\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1 }}\) ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ \(\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}\) ઉત્પન્ન કરે છે. \(2s\) પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે?JEE Mains 2019 મધ્યમ
- એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )JEE Mains 2024 અઘરું
- આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
JEE Mains 2026 મધ્યમ - એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 અઘરું