JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
| સૂચી \(-I\) | સૂચી \(-II\) |
| \((A)\) ફિનેલઝિન | \((p)\) પિરિમિડિન |
| \((B)\) ક્લોરોક્સિલેનોલ | \((q)\) ફ્યુરાન |
| \((C)\) યુરેસિલ | \((r)\) હાઈડ્રેઝિન |
| \((D)\) રેનીટિડાઇન | \((s)\) ફિનોલ |
- A \((A)-(s); (B)-(r); (C)-(q); (D)-(p)\)
- B \((A)-(r); (B)-(s); (C)-(p); (D)-(q)\)
- C \((A)-(r); (B)-(s); (C)-(q); (D)-(p)\)
- D \((A)-(s); (B)-(r); (C)-(p); (D)-(q)\)
Answer & Solution
Correct Answer
(B) \((A)-(r); (B)-(s); (C)-(p); (D)-(q)\)
Step-by-step Solution
Detailed explanation
\(\to \) Phenelzine contains hydrazine \(\to \) Chloroxylenol contains phenol \(\to \) Uracil is the pyrimidine base \(\to \) Ranitidine contains furan ring
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક બોમ્બ કેલોરીમીટરમાં, સાયનામાઈડ \(NH _{2} CN _{( s )}\) અને ઓકિસજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો \(\Delta U -742.24\, kJ\, mol ^{-1}\) માલૂમ પડયો. તો આપેલી પ્રક્રિયા માટે, \(NH _{2} CN _{( s )}+\frac{3}{2} O _{2}( g ) \rightarrow N _{2( g )}+ O _{2}( g )+ H _{2} O _{(l)}\) \(\Delta H _{298}\) ની માત્રા ........ \(kJ\) છે. (નજીક પૂર્ણાંક રાઉન્ડ ઓફ) [ધારી લો આદર્શ વાયુઓ અને \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right]\)JEE Mains 2021 Easy
- \(5.1\, g\, NH_4SH\) ને \(327^oC\) પર એક \(3.0\,L\) (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. \(30\%\) જેટલા ઘન \(NH_4SH\) નું \(NH_3\) અને \(HS\) વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો \(327^oC\) પર પ્રક્રિયાનો \(K_p\) કેટલો થશે? (\(R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}\), મોલર દળ \(S = 32\, g\, mol^{-1}\), મોલર દળ \(N = 14\, g\, mol^{-1}\))JEE Mains 2019 Hard
- ઉદ્દીપક \(A \,\,300\,\,K\) એ સક્રિયકરણ શક્તિ \(10\,\,kJ\,\,mol ^{-1}\) જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર \(\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}\) એ \(e ^{ x }\) છે.\(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\).[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ \(R =8.31 J K ^{-1} mol^{-1}\)]JEE Mains 2022 Hard
- \(0.25 \,g\) ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં \(0.40\, g\) સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક] (આપલું છે \(: Ag\)નો અણુભાર \(108 \,g\, mol ^{-1}\) અને \(Cl\) નો અણુભાર \(35.5\, g\, mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity)JEE Mains 2022 Medium
- જો \(\left| {z - 3 + 2i} \right| \leq 4\) હોય તો \(\left| z \right|\) ની મહતમ અને ન્યૂનતમ કિમત વચ્ચેનો તફાવત કેટલો હશે ?JEE Mains 2018 Hard
- નીચે આપેલા શૃંખલા પ્રક્રિયા પરથી \(A\) અને \(B\)ના સૂત્રો શોધો.
JEE Mains 2022 Medium - ધારોકે \(p , q \in R\) અને \((1-\sqrt{3} i)^{200}=2^{199}(p+i q), i=\sqrt{-1}\). તો \(p + q + q ^2\) અને \(p - q + q ^2\) એ સમીકરણ \(.............\) ના બીજ છે.JEE Mains 2023 Hard
- જો \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું એક બીજ હોય અને \(\sum_{\mathrm{k}=1}^{\mathrm{n}}\left(\alpha^{\mathrm{k}}+\frac{1}{\alpha^{\mathrm{k}}}\right)^2=20\) હોય, તો n = __________JEE Mains 2025 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) સૂચિ \(II\) (કોડ) \(A\) ગ્લુટામિક એસિડ \(I\) \(Q\) \(B\) ગ્લુટામાઈન \(II\) \(W\) \(C\) ટાયરોસીન \(III\) \(E\) \(D\) ટ્રીપ્ટોફેન \(IV\) \(Y\) JEE Mains 2023 Medium