JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
અચકીય સંયોજનોમાં, નીચેના પૈકી ક્યું પરિબળ કન્ફોર્મેશનની સ્થાયીતાને અસર કરતું નથી ?
- A Torsional strain
- B કોણીય તણાવ
- C અવકાશીય આંતરક્રિયા
- D આંતરક્રિયાના વિધુતસ્થિતિકીય બળો
Answer & Solution
Correct Answer
(B) કોણીય તણાવ
Step-by-step Solution
Detailed explanation
Angle strain govern stability in cyclic compound.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(V _{2} O _{3}, V _{2} O _{4}\) અને \(V _{2} O _{5}\) પૈકી વેનેડિયમના સૌથી વધુ બેઝિક ઓક્સાઈડની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્માત્રા મૂલ્ય \(\dots\dots\dots\,B.M.\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ હાઇડ્રોજન અણુના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી. વિધાન \(II :\) હાઇડ્રોજન અણુનું બોહર મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે \(.......\) છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,\(2-\)ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝJEE Mains 2023 Hard
- મિથેનમાં કાર્બનનુ મોલથી ............. \(\%\) ટકાવાર સંઘટન જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
- નીચે આપેલી પ્રક્રિયા \(298 \,K\) તાપમાને કરવામાં આવી. \(2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)\) \(298 \,K\) તાપમાને \(NO(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા \(86.6\, kJ/mol\) છે. તો \(298 \,K.\) તાપમાને \(NO_2(g)\) ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? (\(K_p = 1.6 \times 10^{12})\)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ \(917\,\mathring A\) હોય, તો બામર શ્રેણીની લધુત્તમ તરંગલંબાઈ ........\(\mathring A\) હશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(H : \frac{x^{2}}{ a ^{2}}-\frac{y^{2}}{ b ^{2}}=1, a >0, b >0\) એ એક એવો અતિવલય છે કે જેની મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષની લંબાઈનો સરવાળો \(4(2 \sqrt{2}+\sqrt{14})\) છે. જો \(H\) ની ઉત્કેન્દ્રતા \(\frac{\sqrt{11}}{2}\) હોય,તો \(a ^{2}+ b ^{2}\) નું મૂલ્ય \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- પ્રકાશા તરંગ સીધી રેખામાં \(4\) જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ? \(\left(\mu_{ r }=1\right)\)JEE Mains 2022 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
JEE Mains 2023 Medium - ધારોકે વક્ર \(y^2=24 x\) નો સ્પર્શક,વક્ર \(xy =2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં મળે છે. તો આવા રેખાખંડો \(AB\) ના મધ્ય બિંદુઓ એવા પર વલય પર આવેલા છે જેનીJEE Mains 2023 Hard
- ધારોકે એક વક્રના કોઈ બિંદુ \(P ( x , y )\) આગળની સ્પર્શક રેખાનો ઢાળ \(\frac{ xy ^{2}+ y }{ x }\) વડે આપેલ છે. જો વક્ર, રેખા \(x+2 y=4\) ને \(x=-2\) આગળ છેદે, તો \((3, y )\) બિંદુ વક્ર પર હોય તેવું \(y\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard