JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)
- A 50
- B 30
- C 20
- D 40
Answer & Solution
Correct Answer
(A) 50
Step-by-step Solution
Detailed explanation
\(P\) ની ટકાવારી \(= \frac{n_{Mg_{2}P_{2}O_{7}} \times 2 \times 31}{w_{(unknown~compound)}} \times 100\) \(= \frac{(\frac{1.79}{222} \times 2 \times 31)}{1} \times 100\) \(= 49.99\% \approx 50\%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard - નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ (સાંદ્ર) ની પ્રક્રિયામાં, નીપજમાં ક્રોમિયમની ઑક્સિડેશન અવસ્થા \((+)\) ________ છે.JEE Mains 2024 Hard
- નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો.
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{KOH}}[\mathrm{A}] \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{H}_2 \mathrm{SO}_4}[\mathrm{~B}]+\mathrm{K}_2 \mathrm{SO}_4\)
અનુક્રમે નીપજો \([A]\) અને \([B]\) છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.JEE Mains 2013 Hard
- \(a\) ની લઘુતમ કિમંત મેળવો કે જેથી સમીકરણ \(2 \mathrm{x}^{2}+(\mathrm{a}-10) \mathrm{x}+\frac{33}{2}=2 \mathrm{a}\) ના બીજ વાસ્તવિક થાય.JEE Mains 2020 Hard
- આપેલ પરિપથ કયા લોજિક ગેટને સમતુલ્ય થાય?
JEE Mains 2021 Medium - \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- સંયોજન \('X'\) નિર્બળ એસિડ છે અને \(NaOH\) સાથે \(CH _3 COOH\) ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ નજીકની \(pH\) ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન \('X'\) બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન \('X'\) શોધો.JEE Mains 2022 Medium
- \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard