JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ \(5\%\) ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ \(\%\) હશે.
- A \(15\)
- B \(25\)
- C \(75\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
Dimensional formula for Torque \([\tau]=\left[ ML ^{2} T ^{-2}\right]\) Now Percentage error in torque \(=\% \tau=\% M +2 \% L+2 \% T\) \(\% \tau=25 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?JEE Mains 2014 Medium
- \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....JEE Mains 2021 Hard
- તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ \(I=I_0+\beta t\) મુજબ બદલાય છે, જ્યા \(I_0=20 \mathrm{~A}\) અને \(\beta=3 \mathrm{~A} / \mathrm{s}\). તારના વિભાગમાંથી \(20 \mathrm{~s}\) માંથી પસાર થતા વીજભારનો જથ્થો________છે.JEE Mains 2024 Hard
- બે નાના વર્તુળાકાર ગૂચળા(એકપણ પાસે આત્મપ્રેરકત્વ નથી)માંથી એક ગૂચાળાને \(V\) આકારના કોપરના તાર સાથે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે લટકાવેલ છે. બીજા ગૂચળાને પહેલા ગૂચળાની નીચે સમક્ષિતિજ સમતલ રહે તે રીતે ગોઠવેલ છે. બંને ગૂચળાને \(dc\) સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. બંન્ને ગૂચળા એકબીજા તરફ આકર્ષણબળ લગાડે છે એવું જોવા મળતું હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?JEE Mains 2013 Hard
- \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- બે ગણ \(A=\{x \in Z:|(|x-3|-3)| \leq 1\}\) અને \(B =\left\{x \in R -\{1,2\}: \frac{(x-2)(x-4)}{x-1} \log _e(|x-2|)=0\right\}\) ધ્યાને લો. તો વ્યાપ્ત વિધેયો \(f: A \rightarrow B\) ની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- જો \(\mathrm{A}(1,-1,2), \mathrm{B}(5,7,-6), \mathrm{C}(3,4,-10)\) અને \(\mathrm{D}(-1,-4,-2)\) એ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના શિરોબિંદૂઓ હોય, તો તેનું ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2024 Medium
- વક્ર \(x = 4t^2 + 3,\,\,y = 8t^3 - 1,\,\,t \in R,\) નો \(t\) પ્ર્ચલ ધરાવતો બિંદુ \(P\) આગળ નો સ્પર્શકએ વક્ર ને ફરીથી \(Q\) બિંદુમાં છેદે છે \(Q\) ના યામ મેળવો.JEE Mains 2016 Hard
- વિધેય \(f(x)=\left|x^{2}-2 x-3\right| \cdot e^{\left|9 x^{2}-12 x+4\right|}\) એ બરાબર . . . બિંદુઓ આગળ વિકલનીય નથી .JEE Mains 2021 Hard
- ધારોકે \([t]\) એ મહત્તમ પૂર્ણાક \(\leq t\) દર્શાવે છે.જો \(\left(3 x^2-\frac{1}{2 x^5}\right)^7\) નાં વિસ્તરણમાં અયળ પદ \(\alpha\) હોય, તો \([\alpha]=...........\)JEE Mains 2023 Hard
- શ્રેણિક : \(\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -5 \\ 3 & \mathrm{~m}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{l}20 \\ \mathrm{~m}\end{array}\right]\) અને \(X=\left[\begin{array}{l}x \\ y\end{array}\right]\). ધ્યાને લો. જેના માટે સમીકરણ સંહતિ \(A X=B\) ને ઋણ ઉકેલ (એટલે કે \(x<0, y<0\) ), મળે તેવા તમામ \(\mathrm{m}\) નો ગણ અંતરાલ (\(a,b\)) છે. તો \(8 \int_a^b|A| d m=\) ............JEE Mains 2024 Hard