JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?
- A \(Cr^{2+}\)
- B \(MnO_4^{2 - }\)
- C \(MnO_4^{3 - }\)
- D \(Cu^+\)
Answer & Solution
Correct Answer
(B) \(MnO_4^{2 - }\)
Step-by-step Solution
Detailed explanation
In \(MnO_4^{-2}\) manganese is in \(+6\) oxidation state which is having highest stability. \(MnO_4^{2-}\) disproportionates in neutral or acidic solution. \(3MnO_4^{2 - }\, + \,4{H^ + }\, \to \,2MnO_4^{2 - }\, + \,Mn{O_2}\, + \,2{H_2}O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(pH\, 5.74\) બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા \(1.0\) \(M\) છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... \(M\) છે. [આપેલ છે : \(pKa\) (એસિટિક ઍસિડ) \(=4.74\) ]JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે, \(\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D\) જ્યાં \(v_{1}, v_{2}, v_{3}\) અને \(v_{4}\) એ પૂર્ણાંક છે. \((i.e.\) \(\left.1,2,3,4 \ldots . .\right)\) \(10\) સેકન્ડોના અંતરાલ માં \(C\) ની સાંદ્રતા \(10\,m\,mol\,dm ^{-3}\) માંથી \(20\,m\,mol\,dm ^{-3}\) માં ફેરફાર થાય છે.\(D\)નો દશ્ય થવાનો વેગ એ \(B\)ના અદશ્ય થવાના વેગ કરતા \(1.5\) ગણો છે, ને \(A\) ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે \(D\)ના દશ્ય થવાનો વેગ \(9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}\) શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ \(\dots\dots\,\,m\,mol\)\(dm ^{-3} s ^{-1}.\)JEE Mains 2022 Medium
- એક સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે, સિલિકા થી એલ્યુમીનાની ગુણોત્તર મળી આવે છે તે \(........\)JEE Mains 2023 Hard
- નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) અને \(B\) પર અનુક્રમે \(AD\) અને \(BC\) એ બે શિરોલંબ સ્તંભો છે જો \(AD =8 m , BC =11 m\) અને \(AB =10 m ;\) હોય તો \(M D^{2}+M C^{2}\) ન્યૂનતમ થાય તે રીતે રેખા \(AB\) પરના બિંદુ \(M\) નું બિંદુ \(A\) થી અંતર ............... \(m\) થાયJEE Mains 2020 Hard
- \(\mathrm{A} \rightarrow \mathrm{~B}\)
અણુ A 1000 K તાપમાને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરીને તેના સમઘટકીય સ્વરૂપ B માં રૂપાંતરિત થાય છે. જો આવી સમઘટકીય રૂપાંતરણ માટે પ્રક્રિયકની ઊર્જાના સંદર્ભમાં ઊર્જા અવરોધ \(191.48 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય અને આવૃત્તિ અવયવ \(10^{20}\) હોય, તો A ના 50 % અણુઓને B માં રૂપાંતરિત થવા માટે જરૂરી સમય _________ પિકોસેકન્ડ (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Hard - એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)JEE Mains 2026 Medium - અહી \(f(x)=\min \{[x-1],[x-2], \ldots,[x-10]\}\) કે જ્યાં \([ t\) ] એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{0}^{10} f(x) d x+\int_{0}^{10}(f(x))^{2} d x+\int_{0}^{10}|f(x)| d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2021 Medium
- ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો \(\frac{5}{3}\)નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે \(30\,cm\) ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ \(.......\,cm\) છે.JEE Mains 2023 Medium