JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(\mathrm{CH}_3 \mathrm{COOH}\) માટે \(\mathrm{K}_{\mathrm{n}}\) \(1.8 \times 10^{-3}\) છે અને \(\mathrm{NH}_4 \mathrm{OH}\) માટે \(\mathrm{K}_{\mathrm{b}}\) \(1.8 \times 10^{-5}\) છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનું \(\mathrm{pH}\) _______ હશે.
- A \(5\)
- B \(7\)
- C \(8\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{pH}=\frac{\mathrm{pK}_{\mathrm{w}}+\mathrm{pK}_{\mathrm{a}}-\mathrm{pK}_{\mathrm{b}}}{2}\) \(\mathrm{pK}_{\mathrm{a}}=\mathrm{pK}_{\mathrm{b}}\) \(\Rightarrow \mathrm{pH}=\frac{\mathrm{pK}_{\mathrm{W}}}{2}=7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો સંકેતો તેમના સામાન્ય અર્થ ધરાવતા હોય, તો નીચેનામાંથી કયું સમીકરણ નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે સાંદ્રતાના સંદર્ભમાં મોલર વાહકતામાં થતો ફેરફાર દર્શાવવા માટે સાચું છે?JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચાં છે?
A. જો બે કક્ષકો \((n + l)\) નું સમાન મૂલ્ય ધરાવતી હોય, તો \(n\) નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષક ઓછી ઊર્જા ધરાવશે.
B. સમાન ઉપકક્ષકમાં રહેલી કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે વધે છે.
C. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષકના કદ કરતાં ઓછું છે.
D. \(5f\), \(6s\), \(4d\), \(5p\) અને \(5d\) કક્ષકો પૈકી, કોઈપણ કક્ષક \(2\) ત્રિજ્યામય નોડ ધરાવતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે આપેલામાંથી બિન-સમતલીય બંધારણ ઘરાવતા અણુ(ઓ) અથવા આયન(નો)ની સંખ્યા \(....\) છે. \(NO _{3}^{-}, H _{2} O _{2},\)\( BF _{3},\)\( PCl _{3},\)\( XeF _{4},\)\(SF _{4}, XeO _{3},\)\( PH _{4}^{+}, SO _{3},\left[ Al ( OH )_{4}\right]^{-}\)JEE Mains 2022 Medium
- 3d તત્વોના નીચે આપેલા ઓક્સાઈડો પૈકી, મિશ્ર ઓક્સાઈડોની સંખ્યા ________ છે.
\(Ti _2 O _3, V_2 O _4, Cr _2 O _3, Mn _3 O _4, Fe _3 O _4, Fe _2 O _3, Co _3 O _4\)JEE Mains 2026 Medium - પાણીનું બાષ્પદબાણ \(25 \%\) ધટાડવાના ક્રમમાં \(1000\,g\) પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) નું દળ \(.........\) છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :\(N,C,O\) અને \(H\) ના મોલર દળ અનુક્રમે \(14,12,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(x=2\) એ સમીકરણ \(x^2+q=0\) નો બીજ છે અને \(f(x)=\left\{\begin{array}{cl}\frac{1-\cos \left(x^2-4 p x+q^2+8 q+16\right)}{(x-2 p)^4}, & x \neq 2 p \\ 0, & , x=2 p\end{array}\right.\) તો \(\lim _{x \rightarrow 2 p^{+}}[f(x)],=............\).જ્યાં [.] એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે.JEE Mains 2023 Hard
- એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).)JEE Mains 2024 Hard
- આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
JEE Mains 2023 Medium - જો \(\sum_{r=0}^5 \frac{{ }^{11} C_{2r+1}}{2 r+2}=\frac{\mathrm{m}}{\mathrm{n}}, \operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1\), તો \(\mathrm{m}-\mathrm{n}\) = __________JEE Mains 2025 Hard
- આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Medium - બે સમાન દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\) અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે?JEE Mains 2018 Hard