JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A (C) ફક્ત
- B (C) અને (D) ફક્ત
- C (A) અને (C) ફક્ત
- D (B) અને (E) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) (C) અને (D) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{-2} \rightarrow\) હેટરોલેપ્ટિક, \(\mathrm{Fe}^{+2}, 3 \mathrm{~d}^6\), \(\mathrm{t}_{2 \mathrm{~g}}{ }^6 \mathrm{e}_{\mathrm{g}}{ }^0, \mathrm{~d}^2 \mathrm{sp}^3\), નિમ્ન ભ્રમણ ( 3d શ્રેણી +SFL ) (B)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \( N_{2}O_{4}\rightleftharpoons 2NO_{2} \) માટે, નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખ દોરેલો છે. સાચાં વિધાનો ઓળખો.
A. પ્રક્રિયા માટે પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર -5.40 kJ mol⁻¹ છે.
B. જેમ કે આલેખમાં \( \Delta G^{\ominus} \) ધન છે, \( N_{2}O_{4} \) એ \( NO_{2} \) માં બિલકુલ વિયોજિત થશે નહીં.
C. પ્રતિગામી પ્રક્રિયા પૂર્ણ થશે.
D. જ્યારે 1 મોલ \( N_{2}O_{4} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે \( \Delta G^{\ominus}=-0.84 \, kJ \, mol^{-1} \) નું મૂલ્ય મળે છે.
E. જ્યારે 2 મોલ \( NO_{2} \) સંતુલન મિશ્રણમાં રૂપાંતરિત થાય છે, ત્યારે સંતુલન મિશ્રણ માટે \( \Delta G^{\ominus} \) -6.24 kJ mol⁻¹ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A\) \(Ni ( CO )_{4}\) \(I\) \(sp ^{3}\) \(B\) \({\left[ Ni ( CN )_{4}\right]^{2-} }\) \(II\) \(S p^{3} d^{2}\) \(C\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-} }\) \(III\) \({d^{2}}\) \(D\) \({\left[ CoF _{6}\right]^{3-} }\) \(IV\) \({s p^{3}}{d s p^{2}}\) JEE Mains 2022 Medium - એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium - દ્વિસંયોજક ધન આયન અને ઋણ આયનની મોલર આયનીય વાહકતા અનુક્રમે \(57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને \(73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત ધન આયન અને ઋણ આયન ધરાવતા એક વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા _______ થશે.JEE Mains 2024 Medium
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(0.04 N / m\) પૃષ્ઠતાણનો સાબુનો પરપોટો 7 cm વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને હજી વધુ ફુલાવીને તેનો વ્યાસ 14 cm કરવા માટે \((15000-x) \mu J\) કાર્ય કરવામાં આવે, તો x નું મૂલ્ય _______ છે. \((\pi=22 / 7)\)JEE Mains 2026 Easy
- એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે?JEE Mains 2017 Hard
- જો \(\alpha x+\beta y=109\) એ ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાની સમીકરણ હોય, જેનું મધ્યબિંદુ \(\left(\frac{5}{2}, \frac{1}{2}\right)\) છે, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium
- ધારોકે \(P : y^{2}=4 a x, a>0\) એ \(S\) નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય \(P\) નાં સ્પર્શકો રેખા \(y=3 x+5\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે, તથા પરવલય \(P\) ને \(A\) અને \(B\)માં સ્પર્શે છે. તો \(A, B\) અને \(S\) સમરેખ થાય તે માટે \(a\) નું મૂલ્ય \(\dots\dots\dots\dots\) હશે.JEE Mains 2022 Easy
- નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(10 \,g\) દળ અને \(2.0 \times 10^{-7} \;C\) વિધુતભાર ધરાવતા બે એક સમાન વિદ્યુતભારીત કણોને એકબીજા વચ્ચે \(L\) અંતર રહે તે રીતે એક સમક્ષિતિજ ટેબલ ઉપર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેઓ.....સંતુલનમાં રહે. જો બંને કણો વચ્ચે અને ટેબલ વચ્ચે ધર્ષણાંક \(0.25\) હોય, તો \(L\) નું મૂલ્ય......થશે [ \(g =10 \;ms ^{-2}\) લો.]JEE Mains 2022 Medium