JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દ્વિતીય બોહર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા __________ \(J~mol^{-1}\) છે.
આપેલ છે: \(R_{H}=2.18\times10^{-11}\) અર્ગ્સ
- A \(1.635\times10^{-18}\)
- B \(9.835\times10^{5}\)
- C \(9.835\times10^{12}\)
- D \(1.635\times10^{-11}\)
Answer & Solution
Correct Answer
(B) \(9.835\times10^{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(E_{n}=-R_{H}\times\frac{Z^{2}}{n^{2}}\) \(\Delta E=2.18\times10^{-11}\times10^{-7}\times1^{2}[\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}]\) \(=1.635\times10^{-18} Joule/atom\) \(=1.635\times10^{-18}\times6.02\times10^{23} Joule/mole\) \(=9.835\times10^{5} Joule/mole\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
- સૌથી નબળો \(\mathrm{E}-\mathrm{E}\) બંધ ધરાવતા સમૂહ 15 ના બિનધાતુ તત્વ ' E ' ની મહત્તમ સહસંયોજકતા _______ છે.JEE Mains 2025 Easy
- જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજય \((X)\) ની સાંદ્રતા સાથે મોલરવાહકતાની વિવિધતા આપેલ આકૃતિમાં બતાવવામાં આવી છે. વિદ્યુતવિભાજય \(X\) શું છે?
JEE Mains 2020 Medium - રાસાયણિક પ્રક્રિયા, \(A + 2B \overset K \rightleftharpoons 2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \(A\) ની શરૂઆતની સાંદ્રતા કરતા \(1.5\) ગણી હતી, પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક \((K)\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- જ્યારે સલ્ફાનિલિક ઍસિડ અને 1-નેપ્થીલેમાઇનના સાંદ્ર દ્રાવણને નાઈટ્રસ ઍસિડ (273 K) વડે પ્રક્રિયા કરવામાં આવે છે અને એસિટિક ઍસિડ વડે ઍસિડિક બનાવવામાં આવે છે, ત્યારે બનતી નીપજના 0.1 મોલનું દળ _______ (g) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~S}: 32)\)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium - જો વિધેય \(f(x)=\left\{\begin{array}{ll}k_{1}(x-\pi)^{2}-1, & x \leq \pi \\ k_{2} \cos x, & x>\pi\end{array}\right.\) એ બે વાર વિકલનીય હોય તો \(\left( k _{1}, k _{2}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- નીચે આપેલા શૃંખલા પ્રક્રિયા પરથી \(A\) અને \(B\)ના સૂત્રો શોધો.
JEE Mains 2022 Medium - \(1.46 \,{~g}\) જૈવપોલિમર \(100\, {~mL}\) પાણીમાં ઓગળેલ છે; \(300\, {~K}\) એ \(2.42 \times 10^{-3}\) બારનું અભિસરણ દબાણ લગાવ્યું. જૈવપોલિમરનો મોલર દળ \(.....\,\times 10^{4} \,{~g}\,{~mol}^{-1}\) છે. [ઉપયોગ : \({R}=0.083\, {~L}\, bar \,{mol}^{-1} \,{~K}^{-1}\) ]JEE Mains 2021 Hard
- બે હાર્મોનિક પ્રગામી તરંગો, \(\mathrm{y}_1(\mathrm{x}, \mathrm{t})=4 \sin (\mathrm{kx}-\omega \mathrm{t})\) અને \(\mathrm{y}_2(\mathrm{x}, \mathrm{t})=2 \sin \left(\mathrm{kx}-\omega \mathrm{t}+\frac{2 \pi}{3}\right)\) ના સંપાતકરણ દ્વારા રચાતા તરંગનો કંપવિસ્તાર અને કળા \(:\)
(પ્રારંભિક તરંગોની કોણીય આવૃત્તિ \(\omega\) જેટલી જ લો)JEE Mains 2025 Medium - \(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે.JEE Mains 2023 Easy