JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી કયા સમૂહમાં તમામ આયનો અપ્રમાણસર પ્રક્રિયા દર્શાવે છે?
- A \({ClO}_{2}^{-}, {F}_{2}, {MnO}_{4}^{-}\) અને \({Cr}_{2} {O}_{7}^{2-}\)
- B \({Cr}_{2} {O}_{7}^{2-}, {MnO}_{4}^{-}, {ClO}_{2}^{-}\) અને \({Cl}_{2}\)
- C \({MnO}_{4}^{-}, {ClO}_{2}^{-}, {Cl}_{2}\) અને \({Mn}^{3+}\)
- D \({ClO}_{4}^{-}, {MnO}_{4}^{-}, {ClO}_{2}^{-}\) અને \({F}_{2}\)
Answer & Solution
Correct Answer
(C) \({MnO}_{4}^{-}, {ClO}_{2}^{-}, {Cl}_{2}\) અને \({Mn}^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
No option contains all species that show disproportionation reaction. \({MnO}_{4}^{-}\) \(Mn\) is in \(+7\) oxidation state (highest) hence cannot be simultaneously oxidized or reduced
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનોને તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના વધતા ક્રમમાં ગોઠવો : \(\mathrm{HBr}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{NF}_3\) અને \(\mathrm{CHCl}_3\)JEE Mains 2025 Easy
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.JEE Mains 2020 Hard
- પ્થેલીમાઈડ નીચે આપેલ પ્રક્રિયા ઓની શ્રેણી હેઠળ પ્રક્રિયા કરે છે (Image) નીપજ \('P'\) માં હાજર \(\pi\) બંધો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.
JEE Mains 2023 Hard - એમોનિયાની વધારે \(Cl _{2}\) સાથે પ્રક્રિયા કરીને ......આપે છે;JEE Mains 2020 Medium
- જો \(f (\alpha)=\int_{1}^{\alpha} \frac{\log _{10} t}{1+t} d t, \alpha>0\) હોય તો \(f \left( e ^{3}\right)+ f \left( e ^{-3}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+\lambda \hat{k}, \vec{b}=3 \hat{i}-5 \hat{j}-\lambda \hat{k}, \vec{a} \cdot \vec{c}=7,2 \vec{b} \cdot \vec{c}+43=0, \vec{a} \times \vec{c}=\vec{b} \times \vec{c} \cdot\) તો \(|\vec{a} \cdot \vec{b}|=...............\)JEE Mains 2023 Hard
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- ધારોકે માહિતી
નો મધ્યક \(5\) છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(m\) અને \(\sigma^2\) હોય, તો \(\frac{3 \alpha}{m+\sigma^2}=........\)\(X\) \(1\) \(3\) \(5\) \(7\) \(9\) આવૃતિ \((f)\) \(4\) \(24\) \(28\) \(\alpha\) \(8\) JEE Mains 2023 Hard