JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
કયો પ્રક્રિયક \(1-\) એસિટિક એસિડમાં નેફ્થાઇલએમાઇન અને સલ્ફેનિલિક એસિડની શોધ માટે વપરાય છે?
- A \(N _{2} O\)
- B \(NO _{3}^{-}\)
- C \(NO\)
- D \(NO _{2}^{-}\)
Answer & Solution
Correct Answer
(D) \(NO _{2}^{-}\)
Step-by-step Solution
Detailed explanation
For detection of \(NO _{2}^{-}\), the following test is used. \(NO _{2}^{-}+ CH _{3} COOH \rightarrow HNO _{2}+ CH _{3} COO ^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- \(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું/કયા હેલાઇડ/હેલાઇડ્સ \(S _{ N } 1\) પ્રક્રિયા દર્શાવશે નહીં?JEE Mains 2024 Medium
- સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ \(H_3O^+\) ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(r\) ના વિધેયમાં સ્થિતિ ઊર્જા \(U=\frac{A}{r^{10}}-\frac{B}{r^{5}}\) વડે આપવામાં આવે છે, જેમાં \(r\) એ આંતરપરમાણીય અંતર, \(A\) અને \(B\) ધન અચળાંકો છે. બે પરમાણુ વચ્ચેનું સંતુલન અંતર...... હશે.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - \(y^{2}=8 x\) અને \(y^{2}=16(3-x)\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- \(\mathrm{T}=400 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત ઉષ્મારાસાયણિક પ્રક્રિયા \(\mathrm{M} \rightarrow \mathrm{N}\) માટે, \(\Delta H^{\ominus}=77.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}, \Delta \mathrm{S}=122\) \(\mathrm{JK}^{-1}, \log\) સંતુલન અચળાંક \((\log \mathrm{K})\)_______ \(\times 10^{-1}\).છે.JEE Mains 2024 Hard