JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
સંક્રાંતિ ધાતુ આયનો \(Mn^{3+}\), \(Cr^{3+}\), \(Fe^{3+}\) અને \(Co^{3+}\)નો વિચાર કરો અને તે બધા જ નીચી સ્પિન અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. સંકીર્ણોના તેમના સંબંધિત d-કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સાચો ઘટતો ક્રમ છે:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(Cr^{3+}>Mn^{3+}>Fe^{3+}>Co^{3+}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Co^{3+}\rightarrow3d^{6}\Rightarrow t_{2g}^{2,2,2}e_{g}^{0,0}\), અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=0\)
\(Fe^{3+}\rightarrow3d^{5}\Rightarrow t_{2g}^{2,2,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=1\)
\(Cr^{3+}\rightarrow3d^{3}\Rightarrow t_{2g}^{1,1,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=3\)
\(Mn^{3+}\rightarrow3d^{4}\Rightarrow t_{2g}^{2,1,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=2\)
\(Fe^{3+}\rightarrow3d^{5}\Rightarrow t_{2g}^{2,2,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=1\)
\(Cr^{3+}\rightarrow3d^{3}\Rightarrow t_{2g}^{1,1,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=3\)
\(Mn^{3+}\rightarrow3d^{4}\Rightarrow t_{2g}^{2,1,1}e_{g}^{0,0}\) અયુગ્મિત ઇલેક્ટ્રોન \(=2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નિર્બળ એસિડ \(\mathrm{HX}\) ના વિયોજનનો વિચાર કરો જે નીચે મુજબ છે: \(\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}\) \(\left[\mathrm{K}_{\mathrm{a}}:\right.\) વિયોજન અચળાંક] \(300 \mathrm{~K}\) તાપમાને \(\mathrm{HX}\) ના \(0.03 \mathrm{M}\) જલીય દ્રાવણનું અભિસરણ દબાણ _______ \(\times 10^{-2}\) બાર (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\right.\) આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}\) ]JEE Mains 2024 મધ્યમ
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(PF _{5}\) માં \(P\) વડે પ્રદર્શિત સંકરણ એ \(sp ^{x} d ^{y}\) તો \(y\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 સરળ
- સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 સરળ - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - 298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(KOH\) \((aq.)\)નું \(6.50\) મોલલ દ્રાવણની ઘનતા \(1.89\, g\, cm ^{-3}\) છે. દ્રાવણની મોલારિટી .......... \(mol\, dm ^{-3}\)છે. [પરમાણ્વીય દળ: \(K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]\)JEE Mains 2021 મધ્યમ
- \(O_{2}^{2-}\)ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા \(......\) છે.JEE Mains 2021 અઘરું
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 અઘરું - \(1\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર ની એક પ્લેટ \(+2\,\mu C\) વિજભારે અને બીજી પ્લેટ \(+4\,\mu C\) વિજભારે હોય તો તે બે પ્લેટ વચ્ચે કેટલા ......\(V\) વિદ્યુતસ્થિમાનનો તફાવત ઉત્પન્ન થશે?JEE Mains 2019 મધ્યમ
- યંગના ડબલ સ્લિટનાં પ્રયોગમાં, શલાકાની પહોળાઈ \(12\,mm\) છે.જો આખીય રચનાને \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે તો શલાકાની પહોળાઈ \((mm\) માં) \(..........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં \(70\,cm ^{-1}\) આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી \(2.0\,A\) પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર \(...............\times 10^{-4}\,T\) છે. \(\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)\)JEE Mains 2023 સરળ