ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A વિધાન-I ખોટું છે, પરંતુ વિધાન-II સાચું છે
  2. B વિધાન-I સાચું છે, પરંતુ વિધાન-II ખોટું છે
  3. C વિધાન-I અને વિધાન-II બંને સાચાં છે
  4. D વિધાન-I અને વિધાન-II બંને ખોટાં છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન-I અને વિધાન-II બંને ખોટાં છે

Step-by-step Solution

Detailed explanation

સિદ્ધાંત આધારિત.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app