JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(PF _{5}\) માં \(P\) વડે પ્રદર્શિત સંકરણ એ \(sp ^{x} d ^{y}\) તો \(y\) નું મૂલ્ય \(\dots\dots\) છે.
- A \(1\)
- B \(10\)
- C \(100\)
- D \(0.1\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(PF _{5} \Rightarrow sp ^{3} d\) hybridisation (\(5\) sigma bonds, zero lone pair on central atom) Value of \(y=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે \(35.5\,g\) આર્સેનિક એસિડ ની સાંદ્ર \(HCl\) ની હાજરી માં વધુ પડતા \(H_2S\) સાથે કરવામાં આવે ત્યારે મળી શક્તા આર્સેનિક પેન્ટાસલ્ફઇડનો જથ્થો જણાવો. (મોલ માં)JEE Mains 2016 Hard
- જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટને સાંદ્ર સલ્ફયુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ... ની બ્રાઉન-લાલ રંગની બાષ્પ મળે છે.JEE Mains 2013 Hard
- સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard - જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
- એક આયન \({ }_{22}^{48} X^{3-}\)ની કલ્પના કરો. જેના ન્યુકિલિયસ આયનમાં તેના ઈલેકટ્રોનની સંખ્યા કરતા \('a’\%\) સંખ્યા જેટલા ન્યુટ્રોન વધુ ધરાવે છ. તો \(‘a'\) નું મૂલ્ય શોધો.JEE Mains 2022 Medium
- \(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(10\) મી ઊંચાઈ વાળા શિરોલંબ ટાવર \(PQ\) ના ટોચ \(P\) નો સમક્ષિતિજ જમીન પરના બિંદુ \(A\) થી ઉત્સેધકોણ \(45^{\circ}\) છે. અહી \(R\) એ \(AQ\) પરનું બિંદુ છે અને બિંદુ \(B\) એ \(R\) ની શીરોલંબ ઉપરદીશામાં આવેલ છે અને બિંદુ \(P\) નો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. જો \(\angle BAQ =30^{\circ}, AB = d\) એન \(PQRB\) નું ક્ષેત્રફળ \(\alpha\) હોય તો ક્રમયુક્ત જોડ \(( d , \alpha)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : વિદ્યુતચુંબકીય તરંગો ઊર્જા વહન કરે છે પરંતુ વેગમાન નહીં.
કારણ (\(\mathbf{R}\)): ફોટોનનું દળ શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?JEE Mains 2021 Hard
- ધારો કે \(f(x)\) અને \(g(x)\) બે વખત વિકલનીય વિધેયો છે જે તમામ \(x \in \mathbf{R}\) માટે \(f''(x) = g''(x)\) નું સમાધાન કરે છે, અને \(f'(1) = 2g'(1) = 4\) તથા \(g(2) = 3f(2) = 9\). તો \(f(25) - g(25)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે.JEE Mains 2025 Easy
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = (Ax + B)\hat i\) \(N\,C^{-1}\) મુજબ પ્રવર્તે છે જ્યાં \(x\) મીટરમાં છે અચળાંકો \(A = 20\, SI\, unit\) અને \(B = 10\, SI\, unit\) છે.જો \(x =1\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_1\) અને \(x = -5\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_2\) હોય તો \(V_1 -V_2\) કેટલા ......\(V\) થશે?JEE Mains 2019 Medium