JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(O_{2}^{2-}\)ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા \(......\) છે.
- A \(5\)
- B \(10\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(B) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(\sigma 1 {~s}^{2} \sigma 1^* {~s}^{2} \sigma 2 {~s}^{2} \sigma 2^* {~s}^{2} \sigma 2 {p}_{z}^{2} \pi 2 {p}_{{x}}^{2}=\pi 2 {p}_{{y}}^{2}\) \(\pi 2^* {p}_{{x}}^{2}=\pi 2^* {p}_{{y}}^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- લુઈસ સિદ્ધાંત અનુસાર, \(XeO_6^{4-}\) આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ \(\sigma\) બંધ-યુગ્મ અને ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મની કુલ સંખ્યા _____ છે.JEE Mains 2026 Medium
- સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- કોબાલ્ટ-કર્બોનિલ સંકિર્ણમાં : \(\left[ Co _{2}( CO )_{8}\right], Co - Co\) બંધોની સંખ્યા "X" અને ટર્મીનલ (છેડો) \(CO\) લીગાન્ડો \(Y\) છે તો.\(X+Y=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી એવું સંયોજન પસંદ કરો કે જે આંત:આણ્વીય હાઈડ્રોજન બંધન દર્શાવે છે.JEE Mains 2024 Hard
- 400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- નીચે બે વિઘાનો આપેલા છે : એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\):જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે. કારણ\((R)\): પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- એક કાર્બનિક સંયોજન \((x)\) ના \(0.5\,g\) સાથે \(60 \%\) કાર્બન નું સંપૂર્ણ દહન કરતા તે \(........\times 10^{-1}\,g\,CO _2\) ઉત્પન્ન કરશે.JEE Mains 2023 Medium
- જુદા જુદા દ્રવ્યના બનેલા બે નળાકાર સળિયા A અને B સીધી રેખામાં જોડવામાં આવે છે. તેમની લંબાઈ, ત્રિજ્યા અને ઉષ્માવાહકતાના ગુણોત્તર નીચે મુજબ છે:
\(\frac{\mathrm{L}_{\mathrm{A}}}{\mathrm{L}_{\mathrm{B}}}=\frac{1}{2}, \frac{\mathrm{r}_{\mathrm{A}}}{\mathrm{r}_{\mathrm{B}}}=2\) અને \(\frac{\mathrm{K}_{\mathrm{A}}}{\mathrm{K}_{\mathrm{B}}}=\frac{1}{2}\). સળિયા A અને B ના મુક્ત છેડા અનુક્રમે \(400 \mathrm{~K}\) અને \(200 \mathrm{~K}\) તાપમાને જાળવી રાખવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે સળિયાઓના આંતરપૃષ્ઠનું તાપમાન ________ K છે.JEE Mains 2025 Hard - જો ધન પદોની ગુણોત્તર શ્રેણી (G.P.) ના બીજા, ચોથા અને છઠ્ઠા પદોનો સરવાળો 21 હોય અને તેના આઠમા, દસમા અને બારમા પદોનો સરવાળો 15309 હોય, તો તેના પ્રથમ નવ પદોનો સરવાળો કેટલો છે:JEE Mains 2025 Easy
- \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશેJEE Mains 2019 Easy