JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:
- A \(CrO_{2}Cl_{2}\) અને +5
- B \(CrO_{2}Cl_{2}\) અને +6
- C \(Cr_{2}O_{2}Cl_{2}\) અને +6
- D \(Cr_{2}O_{2}Cl_{2}\) અને +3
Answer & Solution
Correct Answer
(B) \(CrO_{2}Cl_{2}\) અને +6
Step-by-step Solution
Detailed explanation
\(4 NaCl + K _2 Cr _2 O _7+6 H _2 SO _4\) \(\longrightarrow 2 KHSO _4+2 CrO _2 Cl _2+4 NaHSO _4+3 H _2 O\) (ક્રોમાઇલ ક્લોરાઇડ) ક્રોમાઇલ ક્લોરાઇડમાં Cr ની ઓક્સિડેશન અવસ્થા +6 છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[{Ni}({CN})_{6}\right]^{2-}\)ની રચના કરવા માટે મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં \({NiCl}_{2}\)નું જલીય દ્રાવણ વધારે સોડિયમ સાયનાઇડ સાથે ગરમ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ધાતુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કુલ ફેરફાર \(.....\) છે.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{CO}_2, \mathrm{NH}_3, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{CHCl}_3, \mathrm{SiF}_4\), \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{BeF}_2\)JEE Mains 2024 Medium
- આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનો સાચો તબક્કાવાર ક્રમ શોધો.
JEE Mains 2022 Hard - \({}^{65}Zn\) નું અર્ધ-આયુષ્ય 245 દિવસ છે. x દિવસ પછી, પ્રારંભિક સક્રિયતાના 75% બાકી રહ્યા. દિવસોમાં x નું મૂલ્ય _________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\log 3=0.4771\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2026 Easy - \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium - કક્ષકો ની મહતમ સંખ્યા કે જેને \(\mathrm{n}=4\) અને \(\mathrm{m}_l=0\) સાથે ઓળખી શકાય છે તે _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) અને HCl (જલીય દ્રાવણ) ના 40 mL મિશ્રણને 0.1 M NaOH દ્રાવણ સામે વાહકતા માપીને અનુમાપિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2025 Hard - જો રેખા \(\frac{2-x}{3}=\frac{3 y-2}{4 \lambda+1}=4-z\) એ રેખા \(\frac{x+3}{3 \mu}=\frac{1-2 y}{6}=\frac{5-z}{7}\) સાથે કાટકોણ બનાવે, તો \(4 \lambda+9 \mu=\) .........JEE Mains 2024 Medium
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ સીનગેસ (syngas) અને ખાદ્ય ચરબી \((edible\,fats)\) માં થાય છે. વિધાન\(-II :\) સિલિકોન બંને ઈલેકટ્રોન સમૃદ્ધુ અને ઈલેકટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડો બનાવે છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2023 Medium
- આયર્નનો એક ઑક્સાઇડ \(69.9\%\) આયર્ન ધરાવે છે, તેનું પ્રયોગસિદ્ધ સૂત્ર છે: (આપેલ છે: Fe અને O ના મોલર દળ અનુક્રમે \(56\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Easy
- \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Medium