JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)
- A 378 K અને 500 J
- B 368 K અને 500 J
- C 348 K અને 300 J
- D 378 K અને 300 J
Answer & Solution
Correct Answer
(C) 348 K અને 300 J
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{q}_{\mathrm{p}}=\mathrm{n} \times \mathrm{c}_{\mathrm{p}} \times \Delta \mathrm{T} \\ & \Rightarrow 500=0.5 \times \frac{5}{2} \times 8.3\left(\mathrm{~T}_{\mathrm{f}}-298\right) \\ & \Rightarrow \mathrm{T}_{\mathrm{f}} \simeq 346.2 \mathrm{~K} \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)
JEE Mains 2023 Medium - નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
- \(85.8\%\) કાર્બન ધરાવતા એક હાઇડ્રોકાર્બન \(A\) ના પ્રતિ અણુ હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યા \(........\) છે.(આપેલ : \(A\) નું મોલર દળ = \(84\,g\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 Easy - આર્વતકોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોશની ઇલેક્ટ્રોન રચના \(5s^2\,5p^4\) એ શામાં હાજર તત્વો સાથે સંકળાયેલા છે ?JEE Mains 2015 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A\) \(Ni ( CO )_{4}\) \(I\) \(sp ^{3}\) \(B\) \({\left[ Ni ( CN )_{4}\right]^{2-} }\) \(II\) \(S p^{3} d^{2}\) \(C\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-} }\) \(III\) \({d^{2}}\) \(D\) \({\left[ CoF _{6}\right]^{3-} }\) \(IV\) \({s p^{3}}{d s p^{2}}\) JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ઉગમબિંદુ પર \(10^{-8} C\) નો એક બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બિંદુ \(A (4,4,2) m\) થી બિંદુ \(B (2,2,1) m\) સુધી \(2 \mu C\) ના બિંદુવત વિદ્યુતભારને ખસેડવા માટે કરેલું કાર્ય _________ J છે.JEE Mains 2026 Easy
- એક પ્રકાશનું કિરણ બિંદુ \(P( 1, 3)\) થી આપત થાય \(x\) અક્ષ પર આવેલ બિંદુ \(Q\) થી પરાવર્તિત થાય છે જો પરાવર્તિત થતું કિરણ બિંદુ \(R\) (\(6, 7)\) માંથી પસાર થતું હોય તો બિંદુ \(Q\) ના \(x\) યામ મેળવો.JEE Mains 2013 Hard
- ધારો કે એક વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર બે પરસ્પર લંબ રેખાઓ \(x + (k-1)y + 3 = 0\) અને \(2x + k^2 y - 4 = 0\) ના છેદબિંદુ પર છે. જો રેખા \(x - y + 2 = 0\) વર્તુળને બિંદુઓ A અને B પર છેદે, તો \((AB)^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- ધારો કે \(\mathrm{A}(2,3,5)\) અને \(\mathrm{C}(-3,4,-2)\) એ સમાંતરબાજુ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના સામસામેના શિરોબિંદુુઓ છે. જો વિકર્ણ \(\overrightarrow{\mathrm{BD}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- \(m \mathrm{~kg}\) દળ ધરાવતી એક વસ્તુ વિરામસ્થિતિમાંથી વર્તુળના વક્ર ભાગ ઉપર ધર્ષણરહિત પથ પર \(A\) થી \(B\) ગતિ કરે છે. \(B\) આગળ વસ્તુનો વેગ _______ હશે.
JEE Mains 2024 Hard