JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
તેમના સંબંધિત 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવતી તત્ત્વોની જોડી છે:
[પરમાણુ ક્રમાંક. Eu-63, Gd-64, Dy-66, Ho-67, Tm-69, Yb-70, Lu-71, Hf-72]
A. (Eu અને Gd)
B. (Dy અને Ho)
C. (Yb અને Hf)
D. (Lu અને Tm)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A ફક્ત B અને C
- B ફક્ત A અને B
- C ફક્ત A અને D
- D ફક્ત A અને C
Answer & Solution
Correct Answer
(D) ફક્ત A અને C
Step-by-step Solution
Detailed explanation
આપેલા તત્ત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ છે: Eu (63): [Xe] \(4f^7 6s^2\) Gd (64): [Xe] \(4f^7 5d^1 6s^2\) Dy (66): [Xe] \(4f^{10} 6s^2\) Ho (67): [Xe] \(4f^{11} 6s^2\) Tm (69): [Xe] \(4f^{13} 6s^2\) Yb (70): [Xe] \(4f^{14} 6s^2\) Lu (71): [Xe] \(4f^{14} 5d^1 6s^2\) Hf (72): [Xe]…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 Medium - તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 Hard
- Assuming that \({Ba}({OH})_{2}\) is completely ionised in aqueous solution under the given conditions the concentration of \({H}_{3} {O}^{+}\)ions in \(0.005 \,{M}\) aqueous solution of \({Ba}({OH})_{2}\) at \(298\, {~K}\) is \(.....\times 10^{-12}\) \(mol\) \({L}^{-1}\). (Nearest integer)JEE Mains 2021 Medium
- સંયોજન \('X'\) નિર્બળ એસિડ છે અને \(NaOH\) સાથે \(CH _3 COOH\) ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ નજીકની \(pH\) ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન \('X'\) બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન \('X'\) શોધો.JEE Mains 2022 Medium
- \(\mathrm{Sc}, \mathrm{Mn}, \mathrm{Co}\) અને Cu પૈકી, સર્વોચ્ચ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની +2 ઓક્સિડેશન અવસ્થામાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _____ BM (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(m\) એ સમાંતર મધ્યક અને ત્રણ સમગુણોત્તર મધ્યકોને \(3\) અને \(243\) વચ્ચે એ રીતે મૂકવામાં આવે કે જેથી \(4^{\text {th }}\) સમાંતર મધ્યક એ તેના બીજા સમગુણોત્તર મધ્યક જેટલો હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલ સેટ માંથી સમઈલેકટ્રોનીય સ્પીસીઝોની કુલ સંખ્યા \(......\) છે. \(O ^{2-}, F ^{-}, Al , Mg ^{2+}, Na ^{+}, O ^{+}, Mg , Al ^{3+}, F\)JEE Mains 2023 Medium
- KI ના 0.1 M દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{KIO}_3\) ના દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા થાય છે. સમીકરણ અનુસાર
\(5 \mathrm{I}^{-}+\mathrm{IO}_3^{-}+6 \mathrm{H}^{+} \rightarrow 3 \mathrm{I}_2+3 \mathrm{H}_2 \mathrm{O}\)
સાચા વિધાનો ઓળખો :
(A) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{KIO}_3\) ના 0.004 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(B) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના 0.006 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(C) KI ના 0.5 L દ્રાવણ દ્વારા \(\mathrm{I}_2\) ના 0.005 મોલ ઉત્પન્ન થાય છે.
(D) \(\mathrm{KIO}_3\) નો તુલ્યભાર ( \(\frac{\text { આણ્વીય ભાર }}{5}\) ) જેટલો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ગણ \(\{\mathrm{n} \in\{1,2, \ldots \ldots ., 100\} \mid\) \(n\) અને \(2040\) નો ગુ.સા.અ \(1\) થાય \(\,\}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- \(1\,m\) ત્રિજ્યા ધરાવતી નળાકારીય ટાંકી ધ્યાનમાં લો જેમાં પાણી ભરેલ છે. નળાકારમાં પાણીની ઉપરની સપાટી તળિયાથી \(15\,m\) ઊંચાઈએ છે. તળિયેથી \(5\,m\) ઊંચાઈએ નળાકારની દિવાલમાં એક છિદ્ર છે. પિસ્ટોનની મદદથી પાણીની ઉપરની સપાટી ઉપર \(5 \times 10^5\,N\) નું ધળ લગાડવામાં આવે છે. છિદ્રમાંથી નીકળતા પાણીના ફલકસની ઝડપ \(.........\,m / s\) હશે.(વાતાવરણનું દબાાણ \(P_A=1.01 \times 10^5\,Pa\), પાણીની ધનતા \(\rho_{ W }=1000\,kg / m ^3\) અને ગુરુત્વીય પ્રવેગ g \(=10\,m / s ^2\) છે.)
JEE Mains 2022 Hard - વિધાન \(-1:\) રેખા \(x - 2y = 2\) એ પરવલય \(y^2 + 2x = 0\) ને માત્ર બિંદુ \((-2, - 2)\) આગળ છેદે છે વિધાન \(-2:\) રેખા \(y = mx - \frac{1}{{2m}}(m \ne 0)\) પરવલય \(y^2 = - 2x\) ના બિંદુ \(\left( { - \frac{1}{{2{m^2}}}, - \frac{1}{m}} \right)\) આગળના સ્પર્શકનું સમીકરણ છેJEE Mains 2013 Hard