JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(1\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર ની એક પ્લેટ \(+2\,\mu C\) વિજભારે અને બીજી પ્લેટ \(+4\,\mu C\) વિજભારે હોય તો તે બે પ્લેટ વચ્ચે કેટલા ......\(V\) વિદ્યુતસ્થિમાનનો તફાવત ઉત્પન્ન થશે?
- A \(3\)
- B \(1\)
- C \(5\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Charges at inner plates are \(1\, \mu \mathrm{C}\) and \(-1\, \mu \mathrm{C}\). \(\therefore \) Potential difference across capacitor…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઝેનર ડાયોડ જેનો ઝેનર વોલ્ટેજ 5 V છે, તેનો ઉપયોગ 25 V ના અનિયમિત ડીસી વોલ્ટેજ ઇનપુટનું નિયમન કરવા માટે થાય છે. શ્રેણીમાં જોડેલા \(400 \Omega\) અવરોધ માટે, ઝેનર પ્રવાહ એ લોડ પ્રવાહના 4 ગણો મળે છે. લોડ પ્રવાહ \(\left(I_L\right)\) અને લોડ અવરોધ \(\left(R_{\mathrm{L}}\right)\) છે :JEE Mains 2025 Easy
- \(LCR\) પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશેJEE Mains 2021 Medium
- વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે \(\vec{E}=E_{0} \hat{i}\) અને \(\vec{B}=B_{0} \hat{k}\) વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે?JEE Mains 2021 Medium
- પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy
- \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2023 Hard
- \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(f(x)=\left|\begin{array}{ccc}2 \cos ^4 x & 2 \sin ^4 x & 3+\sin ^2 2 x \\ 3+2 \cos ^4 x & 2 \sin ^4 x & \sin ^2 2 x \\ 2 \cos ^4 x & 3+2 \sin ^4 x & \sin ^2 2 x\end{array}\right|\) હોય, તો \(\frac{1}{5} f^{\prime}(0)\) = ...........JEE Mains 2024 Medium
- ધારો કે \({f_k}\left( x \right) = \frac{1}{k}\left( {{{\sin }^k}x + {{\cos }^k}x} \right)\;,x \in R\) અને \(k \ge 1\), તો \({f_4}\left( x \right) - {f_6}\left( x \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2014 Hard
- શરૂઆતમાં ઉગમબિંદુ પર સ્થિર રહેલ એક \(m\) દળની મોટરગાડીનું એન્જિન અચળ પાવર \(P\) આપતા તે પ્રવેગી ગતિ કરે છે. તો તેનું સ્થાન સમયના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2021 Hard
- પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપJEE Mains 2014 Hard
- જો બિંદુ \((2,4,7,)\) નું,સમતલ \(3 x-y+4 z=2\) માં આરસી પ્રતિબિંબ \(( a , b , c )\) હોય,તો \(2 a + b +2 c=\dots\dots\)JEE Mains 2022 Medium
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 Medium