JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ \(16\) તત્ત્વો (નીચે આપેલ છે) ના “\(H_2E\)” હાઈડ્રાઈડો ના “\(E-H\)” બંધની બંધ વિયોજનઉષ્મા ક્રમને અનુસરે છે તે \(........\) \((A)\) \(O\) \((B)\) \(S\) \((C)\) \(Se\) \((D)\) \(Te\) નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
- A \(A > B > C > D\)
- B \(A > B > D > C\)
- C \(B > A > C > D\)
- D \(D > C > B > A\)
Answer & Solution
Correct Answer
(A) \(A > B > C > D\)
Step-by-step Solution
Detailed explanation
Bond dissociation energy of \(E - H\) bond in hydrides of group \(16\) follows the order \(H _2 O > H _2 S > H _2 Se > H _2 Te\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : હેલોઆલ્કેન ની \(KCN\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે \(\operatorname{AgCN}\) સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે. કારણ (\(R\)) : \(KCN\) અને \(AgCN\) બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?JEE Mains 2019 Hard
- \(B, C, N, Li, Be, O\) અને \(F\) તત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - જ્યારે \(2.8\, kg\) ડાયનાઇટ્રોજનની માત્રા \(1\, kg\) ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપે છે ત્યારે ઉત્પન્ન થતું એમોનિયાનું દળ............JEE Mains 2020 Medium
- \(\mathrm{MnO}_2\) માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે-તબક્કાની પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં પ્રથમ તબક્કો KOH અને \(\mathrm{KNO}_3\) સાથેની પ્રક્રિયા છે જે ____ ઉત્પન્ન કરે છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- બે p-n જંકશન ડાયોડ \(D _1\) અને \(D _2\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A અને B એ નિવેશ સિગ્નલો છે અને C એ નિર્ગમ સિગ્નલ છે. આપેલ પરિપથ ___________ તરીકે કાર્ય કરશે.
JEE Mains 2026 Hard - એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ \(10 \mathrm{~m}\) છે. જો દોલકની \(10 \%\) ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહોચે ત્યારે દોલક ની ઝડ૫ _______ થશે.[\({ g: } 10 \mathrm{~ms}^{-2}\) નો ઉપયોગ કરો]JEE Mains 2024 Hard
- \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે.JEE Mains 2025 Easy
- પૃથ્વીની સપાટી ઉપર \(R\) જેટલી ઉંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ .......... હોય. (\(g =\pi^2\,m / s ^2, R =\) પૃથ્વીની ત્રિજ્યા લો.)JEE Mains 2023 Medium
- પુનરાવર્તન સહિત અંકો \(1, 2, 3, 4, 5\) ના ઉપયોગથી બનતી,\(6\) વડે વિભાજ્ય હોય તેવી \(3\)અંકો વાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક વિદ્યાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો ઉપયોગ કરીને એનિલીનમાંથી એસિટેનિલાઈડ બનાવવાનું આયોજન કરે છે. વિદ્યાર્થી એ 9.3 g એનિલિનથી શરૂઆત કરી. વિદ્યાર્થી 11 g સૂકો એસિટેનિલાઈડ મેળવી (પ્રાપ્ત કરી) શક્યો આ પ્રક્રિયાની % નીપજ શોધો.JEE Mains 2026 Hard