JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
કઈ પ્રક્રિયા જેમાં નીચે લીટી દોરેલ અણુના સંકરણને અસર થાય છે ?
- A \(\underline{N}{H }_{3} \stackrel{ H ^{+}}{\longrightarrow}\)
- B \(\underline {Xe}F _{4}+ SbF _{5} \rightarrow\)
- C \(H _{2} \underline SO _{4}+ NaCl \xrightarrow{{420\,\,K}}\)
- D \(H _{3} \underline PO _{2} \xrightarrow{{ Disproportionation }}\)
Answer & Solution
Correct Answer
(B) \(\underline {Xe}F _{4}+ SbF _{5} \rightarrow\)
Step-by-step Solution
Detailed explanation
\(XeF _{4}+ SbF _{5} \rightarrow\left[ XeF _{3}\right]^{+}\left[ SbF _{6}\right]^{-}\) \(sp ^{3} d ^{2}\,\,\,\,\, sp ^{3} d\,\,\, \quad sp ^{3} d\,\,\,\,\, \quad sp ^{3} d ^{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) ના ત્રિસંયોજક હેલાઇડ્સ તેમના સહસંયોજક સ્વભાવને કારણે પાણી દ્વારા સરળતાથી જળવિભાજન પામે છે. વિધાન \(II\): \(\mathrm{AlCl}_3\) નું એસિડિક જલીય દ્રાવણમાં જળવિભાજન થતાં અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બને છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.JEE Mains 2019 Hard
- સાચું વિધાન/વિધાનો ઓળખો :
(A) \(-\mathrm{OCH}_3\) અને \(-\mathrm{NHCOCH}_3\) સક્રિયકારક સમૂહ છે.
(B) -CN અને -OH મેટા નિર્દેશક સમૂહ છે.
(C) -CN અને \(-\mathrm{SO}_3 \mathrm{H}\) મેટા નિર્દેશક સમૂહ છે.
(D) સક્રિયકારક સમૂહો ઑર્થો- અને પેરા નિર્દેશક સમૂહો તરીકે વર્તે છે.
(E) હેલાઇડ્સ સક્રિયકારક સમૂહો છે.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક હાઈડ્રોલિક લીફટની \(5000\,kg\) દળના વાહનને ઉંયકવા માટે રચના કરેલી છે. વજન ઉંચકતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ \(250\,cm ^2\) છે. નાના પિસ્ટન દ્વારા અનુભવાતુ મહત્તમ દબાણ \(........\) છે [\(g =10\,m / s ^2\) ધારો.]JEE Mains 2023 Easy
- નીચેના પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયા છે ?JEE Mains 2020 Hard
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium - નીચેના અણુઓમાંથી બંધ ક્રમાંક \(2\) ધરાવતા અણુઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{C}_2, \mathrm{O}_2, \mathrm{Be}_2, \mathrm{Li}_2, \mathrm{Ne}_2, \mathrm{~N}_2, \mathrm{He}_2\)]JEE Mains 2024 Medium - એક સમતલ બિંદુઓ \(A (1,2,3), B (2,3,1)\) અને \(C (2,4,2)\) માંથી પસાર થાય છે. જો \(O\) ઊગમબિંદુ અને \(P\) એ \((2, -1, 1)\) હોય, તો \(\overline{ OP }\) નાં આ સમતલ પરના પ્રક્ષેપની લંબાઈ ..... છે.JEE Mains 2021 Medium