JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(........B.M.\) છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:\(Mn\)નો પરમાણુ ક્રમાંક:\(25\))
- A \(3\)
- B \(6\)
- C \(9\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}\right.\) \(Mn ^{2+}=3 d ^5\) \(\mu=\sqrt{5(5+2)}=5.91\,BM\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ' \(X\) ' એ \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\), \(\left[\mathrm{Fe}\left(\mathrm{Cl}_6\right)\right]^{3-},\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) અને \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) સંકીર્ણ આયનો પૈકી સૌથી સ્થાયી સંકીર્ણ આયનના \(t_{2 g}\) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{V}_2 \mathrm{O}_{\mathrm{X}}\) પ્રકારના વેનેડિયમના ઑક્સાઈડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Easy
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે. વિધાન \(II :\) એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- જ્યારે એક કોષમાં કોષ અચળાંક \(1.3 \,cm ^{-1}\) માપવામાં આવે છે ત્યારે \(KCl\) નું \(5.0\, m \,mol \,dm ^{-3}\) જલીય દ્રાવણ \(0.55\, mS\) વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... \(mSm ^{2}\, mol ^{-1}\) છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Hard
- આપેલી આકૃતિમાં બ્લોક \(A, B\) અને C ના વજન અનુક્રમે \(4 kg, 6 kg\) અને 8 kg છે. કોઈપણ બે સપાટીઓ વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક 0.5 છે. બ્લોક C ને અચળ ઝડપથી સરકાવવા માટે જરૂરી બળ \(\overrightarrow{ F }\) _________ N છે. (જ્યાં \(g =10 m / s ^2\) લો)
JEE Mains 2026 Medium - H-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 eV છે. \(\mathrm{Be}^{3+}\) ના પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ઊર્જા મૂલ્યનું મૂલ્ય ________ eV છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Easy
- દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે.JEE Mains 2024 Hard
- જો \(A\) એ \(3 \times 3\) શ્રેણિક હોય અને \(|A|=2\) હોય, તો \(\left|3 \operatorname{adj}\left(|3 A| A^2\right)\right|=..........\)JEE Mains 2023 Hard