ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

આપેલી પ્રક્રિયા માટે,
\(CaCO _3+2 HCl \longrightarrow CaCl _2+ H _2 O + CO _2\)
જો \(90 g CaCO _3\) ને 300 mL HCl માં ઉમેરવામાં આવે છે કે જે દળથી \(38.55 \% HCl\) અને \(1.13 g mL { }^{-1}\) ઘનતા ધરાવતો હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો છે ?
આપેલ \(H , Cl , Ca\) અને O ના મોલર દળ અનુકમે \(1,35.5,40\) અને \(16 g mol ^{-1}\) છે.

  1. A 64.97 g HCl પ્રક્રિયા કર્યા વગરનું રહે છે
  2. B 32.85 g \(CaCO_{3}\) પ્રક્રિયા કર્યા વગરનું રહે છે
  3. C 97.30 g HCl પ્રક્રિયા કરે છે
  4. D 60.32 g HCl પ્રક્રિયા કર્યા વગરનું રહે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 64.97 g HCl પ્રક્રિયા કર્યા વગરનું રહે છે

Step-by-step Solution

Detailed explanation

HCl દ્રાવણની ઘનતા \(( d )=1.13 g / ml\) \(V =300 ml\) HCl દ્રાવણનું વજન \(=339 g\) HCl નું વજન \(=339 \times \frac{38.55}{100}=130.68 g\) (સીમિત પ્રક્રિયક) \(CaCO_3+2 HCl \rightarrow CaCl_2+H_2 O+CO_2\) \(\frac{90}{100} \quad \frac{130.68}{36.5}\) \(=0.90\) મોલ \(=3.58\) મોલ…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app