JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(1M\) બેન્ઝોઈક એસિડ (\(pKa\) = \(4.20\)) અને \(1M\) સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની pH \(4.5\) છે. આ બફર દ્રાવણના \(300\) \(mL\) માં બેન્ઝોઈક એસિડ દ્રાવણનું કદ _______ \(\mathrm{mL}\) છે. (આપેલ : \(\log 2=0.3\) )
- A \(100\)
- B \(200\)
- C \(300\)
- D \(400\)
Answer & Solution
Correct Answer
(A) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { 1M Benzoic acid }+1 \mathrm{M} \text { Sodium Benzoate }\) \(\left(\mathrm{V}_{\mathrm{a}} \mathrm{ml}\right)\) \(\left(\mathrm{V}_{\mathrm{s}} \mathrm{ml}\right)\) Millimole \(\mathrm{V}_{\mathrm{a}} \times 1\) \(\mathrm{~V}_{\mathrm{s}} \times1\) \(\mathrm{pH}=4.5\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટે, \(\mathrm{N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})}\) અચળ કદના પાત્રમાં, શરૂઆતમાં કોઈ નીપજો હાજર નહોતી. જ્યારે પ્રક્રિયા \(50 \%\) પૂર્ણ થાય છે, ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ _______ છે.JEE Mains 2025 Medium
- સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?JEE Mains 2019 Hard
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 Hard
- \([Fe(H_2O)_6]Cl_2\) અને \(K_2[NiCl_4],\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અનુક્રમે જણાવોJEE Mains 2019 Hard
- આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો અતિવલય \(\dfrac{x^2}{a^2} - \dfrac{y^2}{b^2} = 1\) ની ઉત્કેન્દ્રતા \(e\), જે \((6, 4\sqrt{3})\) માંથી પસાર થાય છે, તે \(15(e^2 + 1) = 34e\) નું સમાધાન કરે છે, તો અતિવલય \(\dfrac{x^2}{b^2} - \dfrac{y^2}{2(a^2+1)} = 1\) ના નાભિલંબની લંબાઈ છે:JEE Mains 2026 Medium
- એક પદાર્થને ટાવરની ટોચ પરથી અમુક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે, જે જમીન પર \(t_1\) સમયમાં પહોંચે છે. જો તેને તે જ બિંદુએથી તે જ ઝડપથી ઊર્ધ્વ દિશામાં નીચે ફેંકવામાં આવે, તો તે જમીન પર \(t_2\) સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે, તો જમીન પર પહોંચવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે. કારણ \(R :\) ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને \(HF\) માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy - 1.5 વક્રીભવનાંક અને \(f = 18 cm\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડેલો છે. આપેલા લેન્સની પાણીમાંની કેન્દ્રલંબાઈ અને હવામાંની કેન્દ્રલંબાઈનો તફાવત \(\alpha \times f\) છે. \(\alpha\) નું મૂલ્ય __________છે.
(પાણીનો વક્રીભવનાંક = 4/3)JEE Mains 2026 Medium - પૃથ્વીને સમાન દળ ઘનતાનો ગોળો ધારીએ, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(300 \mathrm{~N}\) છે. પૃથ્વીની સપાટી નીચે \(R / 4\) ઊંડાઈએ તેનું વજન કેટલું હશે?JEE Mains 2024 Hard
- જો \(1+\frac{\sqrt{3}-\sqrt{2}}{2 \sqrt{3}}+\frac{5-2 \sqrt{6}}{18}+\frac{9 \sqrt{3}-11 \sqrt{2}}{36 \sqrt{3}}+\frac{49-20 \sqrt{6}}{180}+\ldots \infty \) સુધી \(=2+\left(\sqrt{\frac{b}{a}}+1\right) \log _e\left(\frac{a}{b}\right)\) જ્યાં \(a\) અને \(b\) એ ગુ.સા.અ. \((a, b)=1\) હોય તેવા પૂણાઁકો છે, તો \(11 a+18 b=\) ............JEE Mains 2024 Hard