ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A:\) એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે. કારણ \(R:\) ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે. ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું યથાર્થ કારણ નથી.
  2. B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું યથાર્થ કારણ છે.
  4. D \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું યથાર્થ કારણ છે.

Step-by-step Solution

Detailed explanation

Conceptual
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app