JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.
- A \(6.23\times10^{-11}\, M\)
- B \(1.84\times10^{-9}\, M\)
- C \(\frac{{2.49}}{{1.84}} \times {10^{ - 9}}\,M\)
- D \(2.49\times10^{-10}\, M\)
Answer & Solution
Correct Answer
(D) \(2.49\times10^{-10}\, M\)
Step-by-step Solution
Detailed explanation
\({K_{sp}}\) of \(Cd{(OH)_2} = 4{s^3} = 4 \times {(1.84 \times {10^{ - 5}})^3}\) If \(pH = 12\) \(pOH = 2\) \([O{H^ - }] = {10^{ - 2}}\,M\) \({K_{sp}} = [C{d^{2 + }}]{[O{H^ - }]^2}\) \(4 \times {(1.84 \times {10^{ - 5}})^3} = [C{d^{2 + }}]{[O{H^ - }]^2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ (\(V\) માં) ગણો. \(F{e^2}+ \left( {aq} \right) + A{g^ + }\left( {aq} \right) \to F{e^{3 + }}\left( {aq} \right) + Ag\left( s \right)\) \(E_{Ag^+/Ag}^o = xV\), \(E_{F{e^{2 + }}/Fe}^o = yV\), \(E_{F{e^{3 + }}/Fe}^o = zV\)JEE Mains 2019 Hard
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - \(0.001\,mm\) જાડાઈના નિકલ સ્તરનું \(100\,cm ^2\) વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે \(Ni \left( NO _3\right)_2\)ના દ્રાવણમાથી \(2A\) નો પ્રવાહ એ '\(x\)' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.(નજીકનો પૂર્ણાક) ( \(\rho_{ Ni }\) (નિકલની ધનતા) એે \(10\,g\,mL ^{-1}\) છે.નિકલનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left( F =96500\,C\,mol ^{-1}\right)\)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી, \(SF _{4}, XeF _{4}, CF _{4}, H _{2} O\) સ્પીશીઝની સંખ્યા જેમાં બે અબંધકારક ઈલેકટ્રોન જોડીઓ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- \(A \rightarrow B\) ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય \(50\,min\) છે.\(A\)ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી \(\frac{1}{4}\) ઘટાડવા માટે લાગતો સમય \(............\,min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(f(x)=\left\{\begin{array}{ll}{\frac{\sin (a+2) x+\sin x}{x}} & {; x<0} \\ {b} & {; x=0} \\ {\frac{\left(x+3 x^{2}\right)^{\frac{1}{3}}-x^{\frac{1}{3}}}{x^{\frac{4}{3}}}} & {; x>0}\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(a+2 b\) મેળવો.JEE Mains 2020 Hard
- સમતલ \(x - y + z = 5\) થી રેખા \(x = y = z\) ની દિશામાં માપવામાં આવેલ બિંદુ \(\left( {1, - 5,9} \right)\)નું અંતર . . . .છે.JEE Mains 2016 Hard
- \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)]JEE Mains 2019 Hard
- કોઈ એક સમતોલ સિક્કાને ન્યૂનતમ કેટલી વખત ઉછાળવામાં આવે કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ આવે તેની સંભાવના ઓછામાં ઓછી \(99\%\) થાય.JEE Mains 2019 Hard
- ધારોકે \(f(x)=x+\frac{a}{\pi^2-4} \sin x+\frac{b}{\pi^2-4} \cos x, x \in R\) એ એવું વિધેય છે કે જે \(f(x)=x+\int_0^{\pi / 2} \sin (x+y) f(y) d y\) નું સમાધાન કરે છે. તો \((a+b)=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\overrightarrow{ AB }=2 \hat{ i }+4 \hat{ j }-5 k\) અને \(\overrightarrow{ AD }=\hat{ i }+2 \hat{ j }+\lambda k , \lambda \in R\). સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ \(\overrightarrow{ AC }\) પર સદિશ \(\overrightarrow{ v }=\hat{ i }+\hat{ j }+\hat{ k }\) નો પ્રક્ષેપ એકમ લંબાઈનો હોય. જો સમીકરણ \(\lambda^2 x ^2- 6 \lambda x +5=0\) ના બીજ \(\alpha, \beta\) હોય, જ્યાં \(\alpha>\beta\), તો \(2 \alpha-\beta\) = ___ છે.JEE Mains 2026 Medium