JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી કયો અણુ (a) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણમાં સંકળાયેલો છે, (b) જુદી જુદી બંધ લંબાઈ ધરાવે છે અને (c) મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?
- A \(\mathrm{PF}_5\)
- B \(\mathrm{XeF}_4\)
- C \(\mathrm{SF}_4\)
- D \(\mathrm{XeF}_2\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{SF}_4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{XeF}_4:-\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Medium
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- \(288 \,{~K}\) પર સંતુલન પ્રક્રિયા માટે \({N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}\) \({K}_{{p}}\)નું મૂલ્ય \(47.9\) છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે \({K}_{{C}}\) \(......\) છે. \(\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.JEE Mains 2019 Medium
- \(XeO _2 F_2\) ના સંદર્ભમાં ક્યા વિધાનો સાયા નથી ?
A. તે ચીંચવો આકાર ધરાવે છે.
B. \(XeO _2 F_2\) માં Xe તેની સંયોજકતા કક્ષામાં 5 ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે.
C. O-Xe–O બંધ ખૂણો 180° ની નજીક છે.
D. F-Xe-F બંધ ખૂણો 180° ની નજીક છે.
E. \(XeO _2 F_2\) માં Xe 16 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- વર્તુળનું સમીકરણ મેળવો જેની જીવા રેખા \(3x + y+ 5\, = 0\) પર આવેલ હોય જે વર્તુળ \(x^2 + y^2\, = 16\) માટે વ્યાસ હોયJEE Mains 2014 Hard
- વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2021 Hard - માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?JEE Mains 2019 Medium
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
- ધારો કે \( f:R\rightarrow(0,\infty) \) એ એક દ્વિવિધ વિકલનીય વિધેય છે જેથી \( f(3)=18, \) \( f^{\prime}(3)=0 \) અને \( f^{\prime\prime}(3)=4 \). તો \( \lim_{x\rightarrow1}(\log_{e}(\frac{f(x+2)}{f(3)})^{\frac{18}{(x-1)^{2}}}) \) = ........... છે.JEE Mains 2026 Easy