ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism

ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.

  1. A ઈથેન અસંખ્ય સંરૂપાણોના સંખ્યા ધરાવે છે.
  2. B  સાંતરિત (\(staggered\)) સંરૂપાણમાં દ્રિતલકોણ (\(dihedral\  angle\)) \(60^{\circ}\) છે.
  3. C  ગ્રસ્ત (\(Eclipsed\)) સંરૂપણ એ સૌથી સ્થાયી સંરૂપાણ છે. .
  4. D  ઈથેનના સંરૂપગો એકબીજમાં આંતર-રૂપાંતરિત થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C)  ગ્રસ્ત (\(Eclipsed\)) સંરૂપણ એ સૌથી સ્થાયી સંરૂપાણ છે. .

Step-by-step Solution

Detailed explanation

Eclipsed conformation is the least stable conformation of ethane.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app