JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
............ બહુવિસ્થાપન એ એક મોટી ખામી છે
- A ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન
- B રિમાર ટીમાન પ્રક્રિયા
- C એનીલીન નું સંશ્લેષણ
- D ફ્રીડલ ક્રાફ્ટ એસાઈલેશન
Answer & Solution
Correct Answer
(A) ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન
Step-by-step Solution
Detailed explanation
Polysubstitution is a major drawback of Friedal craft’s alkylation. It is so because activating behaviour of benzene ring increases with increase in number of alkyl group on benzene ring
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[{MnCl}_{6}\right]^{3-}\)ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:JEE Mains 2021 Medium
- \(25^{\circ} C\) અને \(1\) વાતા દબાણે દહન એન્થાલ્પીનો નીયે આપેલ છે.
તો,ઈથેનની સર્જન એન્થાલ્પી ........પદાર્થ \(H _{2}\) \(C\)(ગ્રેફાઈટ) \(C _{2} H _{6}( g )\) \(\frac{\Delta_{ C } H ^{\Theta}}{ kJmol ^{-1}}\) \(-286.0\) \(-394.0\) \(-1560.0\) JEE Mains 2022 Medium - 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
- ધાત્વીય સોડિયમ સામાન્ય રીતે કોની સાથે પ્રક્રિયા આપતું નથી?JEE Mains 2021 Medium
- \(\mathrm{MnO}_2\) માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે-તબક્કાની પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં પ્રથમ તબક્કો KOH અને \(\mathrm{KNO}_3\) સાથેની પ્રક્રિયા છે જે ____ ઉત્પન્ન કરે છે.JEE Mains 2025 Medium
- એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.220\,g\,CO _2\) અને \(0.126\,g\,H _2 O\) આપે છે.જો કાર્બનના \(\%\) એ \(24 \%\) હોય તો પછી હાઈડ્રોજનના \(\%\) \(........\,\times 10^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(x \in R , S_0( x )= x\),\(S _{ k }( x )= C _{ k } x + k \int _0^{ x } S _{ k -1}(t) d t\),માટે,ધારોકે \(C _0=1, C _{ k }=1-\int_0^1 S _{ k -1}( x ) dx , k =1,2,3 \ldots\). જ્યાં \(S _2(3)+6 C _3\) તો \(=...........\).JEE Mains 2023 Hard
- એક વાયુ \(A _2\) નું વિયોજન નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ અનુસાર થાય છે. સંતુલન પર, કુલ દબાણ 300 K તાપમાને 1 bar છે.
\(A_2(g) \rightleftharpoons 2 A(g)\)
સંબંધિત પદાર્થોની પ્રમાણભૂત ગિબ્સ રચના ઊર્જા નીચે મુજબ આપવામાં આવેલી છે:
\(A _2(g)\) ના વિયોજનની માત્રા \(\left( x \times 10^{-2}\right)^{1 / 2}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x =\) _______.પદાર્થ \(\Delta G _{ t }^{\circ} / kJ mol ^{-1}\) \(A _2\) -100.00 \(A \) -50.832
(નજીકનો પૂર્ણાંક).
[આપેલ છે: R =8 J \(mol ^{-1} K^{-1}\), log 2 = 0.3010, log 3 = 0.48]JEE Mains 2026 Medium - એક વ્યક્તિ બે સમતોલ પાસાને ઉછાળે છે જો તેને બંને પાસા પર સમાન અંક આવે તો તે \(Rs.\, 15\) જીતે છે અને અંકનો સરવાળો \(9\) હોય તો \(Rs.\,12\) જીતે છે અને બાકી કોઈ પણ ઘટનામાં \(Rs.\, 6\) ગુમાવે છે તો વ્યક્તિનું અપેક્ષિત વળતર મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- \(\rho_b=600 kg / m ^3\) ઘનતાનો એક સમઘન ચોસલો \(\rho_{ e }=900 kg / m ^3\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જો બ્લોકની ઉંચાઈ \(H=8.0 cm\) હોય, તો ડૂબેલા ભાગની ઉંચાઈ __________ cm છે.JEE Mains 2026 Hard