JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2021
- સરળ
- MCQ
ડાઇક્રોમેટ આયનના બંધારણમાં,ત્યાં એક છે:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \({Cr}-{O}-{Cr}\) બંધ બિન-રેખીય સંમિતિય છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
dichromate ion contain non-linear symmetrical \({Cr}-{O}-{Cr}\) Bond


Chemistry ના વધુ પ્રશ્નો
- ચોક્કસ તાપમાન પર, સંતુલને ફક્ત \(50\%\) \(HI\) એ \(H_2\) \(I_2\) માં વિયોજન પામે છે. તો સંતુલન અચળાંક જણાવોJEE Mains 2014 અઘરું
- ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?JEE Mains 2022 મધ્યમ
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 અઘરું - તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 મધ્યમ
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I
સંયોજનોનું મિશ્રણયાદી - II
વિભેદન માટે વપરાતો પ્રક્રિયકA. Diethyl amine + Ethyl amine I. Bromine water B. Acetaldehyde + Acetone II. \(CHCl_3 + KOH, \Delta\) C. Ethanol + Phenol III. Neutral \(FeCl_3\) D. Benzoic acid + Cinnamic acid IV. Ammoniacal silver nitrate
નીચે આપેલા વિકલ્પોમાંથી **સાચો** જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - નીચેનામાંથી સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ _______ છે.JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 અઘરું
- 100 g દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સમતલમાં 2 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. બિંદુ \(A\) પર પદાર્થનો વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે. બિંદુઓ \(B\) અને \(C\) પર તેની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: Na ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Mg ની સંગત આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે.
વિધાન II: \( O^{2-} \) ની આયનીય ત્રિજ્યા \( F^{-} \) ની આયનીય ત્રિજ્યા કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 અઘરું - નીચે આપેલા પૈકી આર્હેનિયમ નિયમ સમીકરણના સંદર્ભમાં સાચા વિધાનો શોધો.
A. અવયવ \(e ^{- Ea / RT } Ea\) કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે.
B. આપેલ તાપમાન પર, Ea જેટલી નીચી તેટલી પ્રક્રિયા ઝડપી થાય છે.
C. તાપમાનમાં \(10^{\circ} C\) નો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ (દર) બમણો થાય
D. log k વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ ઢાળ \(-\frac{ Ea }{ R }\) ઘરાવતી સીધી રેખા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ