ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))

  1. A 60
  2. B 66
  3. C 70
  4. D 75
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 66

Step-by-step Solution

Detailed explanation

\(C _6 H _{10} \xrightarrow{ Br _2} C _6 H _{10} Br _2\) \(C _6 H _{10} Br _2\) નું આણ્વીય દળ છે: \(12 \times 6+10+160\) \(72+10+160=242\) \(Br\) ની \(\%\) =\(\frac{160}{242} \times 100\) \(Br\) ની \(\%\) \(=66.11 \% \approx 66 \%\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app