ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દ્વારા \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8\) મેળવવા માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ કરી શકાય છે?

  1. A સોડિયમ સલ્ફેટનું મંદ દ્રાવણ.
  2. B સોડિયમ સલ્ફેટનું ઍસિડિકૃત મંદ દ્રાવણ.
  3. C સલ્ફ્યુરિક ઍસિડનું મંદ દ્રાવણ
  4. D સલ્ફ્યુરિક ઍસિડનું સાંદ્ર દ્રાવણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સલ્ફ્યુરિક ઍસિડનું સાંદ્ર દ્રાવણ

Step-by-step Solution

Detailed explanation

સૈદ્ધાંતિક આધારિત. એનોડ પર: \(2 \mathrm{HSO}_4^{-} \rightarrow \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8+2 \mathrm{e}^{-}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app