JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(A\) અને \(B\) સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. \(350\, K\) તાપમાને શુદ્ધ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(7 \times 10^3\, Pa\) અને \(12 \times 10^3\, Pa\) છે. આ તાપમાને \(A\) ના \(40\) મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
- A \(x_A = 0.37\) ; \(x_B = 0.63\)
- B \(x_A = 0.28\) ; \(x_B = 0.72\)
- C \(x_A = 0.40\) ; \(x_B = 0.6\)
- D \(x_A = 0.76\) ; \(x_B = 0.24\)
Answer & Solution
Correct Answer
(B) \(x_A = 0.28\) ; \(x_B = 0.72\)
Step-by-step Solution
Detailed explanation
\({P_A}\, = \,{\chi _A}P_A^o\, = \,{Y_A}{P_T}\) \({P_T}\, = {\chi _A}P_A^o + {\chi _B}P_B^o\, = 0.4\, \times \,7\, \times \,{10^3}\, + \,0.6\, \times \,12\, \times \,{10^3}\, = \,{10^4}\) \(0.4\, \times \,7\, \times \,{10^3}\, = \,{Y_A}\, \times \,{10^4}\) \({Y_A}\, = \,0.28\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
- નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 Hard - નીચે આપેલા ક્વોન્ટમ આંકોના સેટ (જોડી) ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો સાચો ધટતો ક્રમ શોધો. \((A)\) \(n=3,1=0, m=0\) \((B)\) \(n=4,1=0, m=0\) \((C)\) \(n =3,1=1, m =0\) \((D)\) \(n=3,1=2, m=1\)JEE Mains 2022 Medium
- જ્યારે \(2.8\, kg\) ડાયનાઇટ્રોજનની માત્રા \(1\, kg\) ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપે છે ત્યારે ઉત્પન્ન થતું એમોનિયાનું દળ............JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
(A) ગૌણ ક્વોન્ટમ આંક \(l\) ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા કક્ષકના આકારનું વર્ણન કરે છે.
(B)
એ \(2 p_x\) કક્ષકની સીમા સપાટી આકૃતિ છે.
(C) \(2 \mathrm{p}_{\mathrm{x}}\) કક્ષકના તરંગ વિધેયમાં ધન (+) અને ઋણ (-) સંજ્ઞાઓ વીજભાર દર્શાવે છે.
(D) \(2 p_x\) કક્ષકનું તરંગ વિધેય xy સમતલમાં બધે શૂન્ય છે.JEE Mains 2025 Medium - સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- શ્રેણી \(L-R\) પરિપથને \(emf\,V\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. \(t =0\) સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના \(\left(\frac{1}{n}\right)\) ગણી થાય?JEE Mains 2020 Hard
- શરૂઆતમાં ઉગમબિંદુ પર સ્થિર રહેલ એક \(m\) દળની મોટરગાડીનું એન્જિન અચળ પાવર \(P\) આપતા તે પ્રવેગી ગતિ કરે છે. તો તેનું સ્થાન સમયના વિધેય સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2021 Hard
- \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 Hard
- બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમની સમતલ આંતર-સપાટી પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત થાય છે. જો આપાતકોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને રજૂ કરતું પદ ઓળખો.
JEE Mains 2026 Hard - બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારોJEE Mains 2021 Medium