ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

\(1.1\,V.\) ના \(Zn\,|\,Z{n^{2 + }}\,(1\,M)\,\,||\,\,C{u^{2 + }}\,(1\,M)\,|\,Cu,\) કોષને એક ચલિત, વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ \((E_{ext})\) લાગુ પાડવામાં આવ્યો છે. જયારે \(E_{ext} < 1.1\,V\) અને \(E_{ext} > 1.1\,V,\) હોય ત્યારે ઇલેક્ટ્રોન, વહત અનુક્રમે રૂ થાય છે. 

  1. A બંને કિસ્સામાં એનોડથી કેથોડ તરફ
  2. B કેથોડથી એનોડ અને એનોડથી કેથોડ તરફ
  3. C એનોડથી કેથોડ અને કેથોડથી એનોડ તરફ 
  4. D બંને કિસ્સામાં કેથોડથી એનોડ તરફ 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એનોડથી કેથોડ અને કેથોડથી એનોડ તરફ 

Step-by-step Solution

Detailed explanation

\(EMF\) of galvanic cell \(= 1 .1\,volt\) If \(E_{ext} < EMF\) then electron flows steadily from anode to cathode while If \(E_{ext} > EMF\) there electron flows from cathode to anode as polarity is changed.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app