JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2026
- અઘરું
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([Cr(H_{2}O)_{6}]^{2+}\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા (CFSE) \([Mn(H_{2}O)_{6}]^{2+}\) કરતા વધારે છે.
વિધાન II: પોટેશિયમ ફેરીસાયનાઇડનું સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા સોડિયમ ફેરોસાયનાઇડ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+} \Rightarrow\) CFSE મૂલ્ય શૂન્ય છે કારણ કે \(d ^5\) ઇલેક્ટ્રોન રચના અને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (WFL) સવર્ગ આંક 6 માં છે \(\left[ Cr \left( H _2 O \right)_6\right]^{2+}\).
\(\left[ Cr \left( H _2 O \right)_6\right]^{2+} \Rightarrow\) CFSE મૂલ્ય \(-0.6 \Delta_0\) છે કારણ કે \(d ^4\) ઇલેક્ટ્રોન રચના અને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (WFL) સવર્ગ આંક 6 માં છે.
\(K _3\left[ Fe ( CN )_6\right]\) માટે: \(\mu=\sqrt{1(1+2)}=\sqrt{3}\) B.M.
\(Na _4\left[ Fe ( CN )_6\right]\) માટે: \(\mu=\sqrt{0}\) B.M.
\(\left[ Cr \left( H _2 O \right)_6\right]^{2+} \Rightarrow\) CFSE મૂલ્ય \(-0.6 \Delta_0\) છે કારણ કે \(d ^4\) ઇલેક્ટ્રોન રચના અને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (WFL) સવર્ગ આંક 6 માં છે.
\(K _3\left[ Fe ( CN )_6\right]\) માટે: \(\mu=\sqrt{1(1+2)}=\sqrt{3}\) B.M.
\(Na _4\left[ Fe ( CN )_6\right]\) માટે: \(\mu=\sqrt{0}\) B.M.
Chemistry ના વધુ પ્રશ્નો
- લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?JEE Mains 2023 મધ્યમ
- અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 મધ્યમ
- પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય એમાઇન્સ ને કોના દ્વારા અલગ કરી શકાય છે ?JEE Mains 2021 મધ્યમ
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 મધ્યમ
- સિરીક એમોનિયમ નાઈટ્રેટ અને \(CHCl _{3} \, /\) આલ્કો. \(KOH\) નો ઉપયોગ અનુક્રમે ...... અને ..... ક્રિયાશીલ સમૂહ શોધવા માટે થાય છે.JEE Mains 2021 સરળ
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:JEE Mains 2024 અઘરું
- સૂચી \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) (મિશ્રણ) સૂચિ \(II\) (અલગીકરણ તકનીક) \(A\) \(CHCl _3+ C _6 H _5 NH _2\) \(I\) વરાળ નિસ્યંદન \(B\) \(C _6 H _{14}+ C _5 H _{12}\) \(II\) વિભેદી નિષ્કર્ષણ \(C\) \(C _6 H _5 NH _2+ H _2 O\) \(III\) નિસ્યંદન \(D\) Organic compound in \(H _2 O\) \(IV\) વિભાગીય નિસ્યંદન JEE Mains 2023 અઘરું - નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 અઘરું
- ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)JEE Mains 2022 મધ્યમ
- એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 અઘરું