ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A (A), (D) અને (E) માત્ર
  2. B (C), (D) અને (E) માત્ર
  3. C (A), (B) અને (C) માત્ર
  4. D (B), (C) અને (D) માત્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) (C), (D) અને (E) માત્ર

Step-by-step Solution

Detailed explanation

પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. વજન એ વસ્તુ પર ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતું બળ છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app